ગો એર 28 માર્ચથી મુંબઇ સહિત દિલ્લી, હૈદરાબાદ, બેંગ્લુરુ, કોલકતાની નવી 7 ફ્લાઇટ શરૂ કરશે

સુરત-

ગો એર દેશના અલગ અલગ ૫ શહેરો માટે સુરતથી ૭ ફ્લાઇટ શરુ કરવા જઈ રહી છે. ગો એર દ્વારા ૨૮મી માર્ચથી આ તમામ ફ્લાઇટ શરુ કરી દેવામાં આવશે.ગો એર દ્વારા નવી ૭ ફ્લાઇટ દિલ્લી, હૈદરાબાદ,મુંબઈ, બેંગ્લુરુ અને કોલકાતા માટે શરુ કરી દેવામાં આવતા સુરત એરપોર્ટ પર મુસાફરોની અવરજવર દોઢ લાખ થઇ જાય એવી શક્યતા છે. નવી ફલિત શરુ થઇ જતા રોજ ૪૬ ફ્લાઇટ સુરત એરપોર્ટ પર અવરજવર કરતી થઇ જશે. ભાડામાં વેરિયેશન આવશે જાેકે તમામ ફ્લાઇટનું ભાડું ૪૦૦૦થી વધુ રહેશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution