ગાંધીનગર: CM રૂપાણીએ ઇઝરાયલના એમ્બેસેડર સાથે કરી મુલાકાત

ગાંધીનગર-

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઇઝરાયલના એમ્બેસેડર ડૉ. રોન સાથે મુલાકાત કરી છે. આ મુલાકાત મુખ્યપ્રધાન નિવાસ સ્થાને થઈ હતી. આ મુલાકાતમાં મુંબઇ ખાતેના કાઉન્સેલ જનરલ ઓફ ઇઝરાયલ યાકો ફિંકલેસ્ટેન પણ ઉપસ્થિત હતાં. જેમાં ગુજરાત-ઇઝરાયલના વર્તમાન તેમજ ભાવિ સંબંધોને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution