દાહોદ બસ સ્ટેન્ડ ખાતે વિના મુલ્યે ઠંડા પાણીની પરબનો શુભારંભ


દાહોદ,તા.૨૪

માનવસેવાને લગતી વિવિધ પ્રવૃત્તિઓ કરતી ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી દાહોદ માનવસેવા એજ પ્રભુ સેવાને સાથૅક કરતા ગુજરાતી દિગંબર જૈન સમાજ મહાસંધ દાહોદ, પંચમહાલ અને નીર વોટર સ્પલાયસૅના સહયોગથી દાહોદના સ્ટેશન રોડ બસ સ્ટેશન આગળ પ્રજાને હાલમાં અતિશય અને કાળઝાળ ગરમીમાં રાહત મળે તે હેતુથી ગુજરાતી દિગંબર જૈન મહાસંધના પ્રમુખ  કાલીદાસ ગાધી, રેડક્રોસ સોસાયટીના હોદ્દેદારો ખજાનચી કમલેશભાઈ લીમ્બચીયા, સહમંત્રી  શાબીરભાઈ શેખ બ્લડ બેક કન્વિનર નરેન્દ્રભાઈ પરમાર , સામાજિક આગેવાન અને સેવાભાવી ડો નરેશ ચાવડા,રજનીભાઈ મોઢીઆ,  મનિષભાઈ જૈન વિ ઉપસ્થિત રહી વિના મુલ્યે પીવાના ઠંડા પાણીની પરબની સેવાકાયૅનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution