જાણો, વર્ષ 2021 આપના માટે કેવું રહેશે, જયોતિષ શું કહે છે..

મેષ

આ વર્ષે ધનનો પ્રવાહ ઉત્તમ રહેવાની સંભાવના છે. વર્ષના આરંભથી જ ડિસેમ્બર માસ સુધી ઉત્તમ આર્થિક લાભ થઈ શકે છે. એપ્રિલથી જૂન ૨૦૨૦ દરમિયાન પરદેશ કે પરદેશ સાથે સંકળાયેલાં કામકાજને લીધે ધનલાભ થઈ શકે છે. આ જ સમય દરમિયાન જો કે આવકની સાથે જાવક પર કાબૂ રાખવાની પણ જરૂર રહે. મે થી સપ્ટેમ્બર ૨૦૨૦ સુધી ધનનો પ્રવાહ ધીમો પડે. પરંતુ ઓક્ટોબર-ડિસેમ્બર ૨૦૨૦માં ફરી આર્થિક સ્થિતિ મજબૂત બને અને રોકાયેલા નાણા પરત મળી શકે છે. વર્ષ દરમિયાન પિતા દ્વારા ધનલાભ થવાની પણ શક્યતા રહે.

વિદ્યાર્થીમિત્રો માટે વર્ષ મિશ્રફળ આપનારું સાબિત થઈ શકે છે. વર્ષની શરૂઆતમાં અભ્યાસમાં વધુ મહેનત કરવી પડે. સપ્ટેમ્બર ૨૦૨૦ બાદ અભ્યાસમાં સફળતા અને પ્રગતિ થવાના યોગ બને. આ વર્ષે ધનનો પ્રવાહ ઉત્તમ રહેવાની સંભાવના છે. વર્ષના આરંભથી જ ડિસેમ્બર માસ સુધી ઉત્તમ આર્થિક લાભ થઈ શકે છે. એપ્રિલથી જૂન ૨૦૨૦ દરમિયાન પરદેશ કે પરદેશ સાથે સંકળાયેલાં કામકાજને લીધે ધનલાભ થઈ શકે છે. આ જ સમય દરમિયાન જો કે આવકની સાથે જાવક પર કાબૂ રાખવાની પણ જરૂર રહે. મે થી સપ્ટેમ્બર ૨૦૨૦ સુધી ધનનો પ્રવાહ ધીમો પડે. પરંતુ ઓક્ટોબર-ડિસેમ્બર ૨૦૨૦માં ફરી આર્થિક સ્થિતિ મજબૂત બને અને રોકાયેલા નાણા પરત મળી શકે છે. વર્ષ દરમિયાન પિતા દ્વારા ધનલાભ થવાની પણ શક્યતા રહે.

શારીરિક-માનસિક સ્થિતિ સ્વસ્થ રહે. માર્ચ ૨૦૨૦ બાદ આરોગ્ય પ્રત્યે બેદરકારી દાખવવાથી દૂર રહેવું. બ્લડપ્રેશરની સમસ્યાથી પીડિત જાતકોએ વિશેષ ધ્યાન રાખવું. વિદ્યાર્થીમિત્રો માટે વર્ષ મિશ્રફળ આપનારું સાબિત થઈ શકે છે. વર્ષની શરૂઆતમાં અભ્યાસમાં વધુ મહેનત કરવી પડે. સપ્ટેમ્બર ૨૦૨૦ બાદ અભ્યાસમાં સફળતા અને પ્રગતિ થવાના યોગ બને. આ વર્ષે ધનનો પ્રવાહ ઉત્તમ રહેવાની સંભાવના છે. વર્ષના આરંભથી જ ડિસેમ્બર માસ સુધી ઉત્તમ આર્થિક લાભ થઈ શકે છે. એપ્રિલથી જૂન ૨૦૨૦ દરમિયાન પરદેશ કે પરદેશ સાથે સંકળાયેલાં કામકાજને લીધે ધનલાભ થઈ શકે છે. આ જ સમય દરમિયાન જો કે આવકની સાથે જાવક પર કાબૂ રાખવાની પણ જરૂર રહે. મે થી સપ્ટેમ્બર ૨૦૨૦ સુધી ધનનો પ્રવાહ ધીમો પડે. પરંતુ ઓક્ટોબર-ડિસેમ્બર ૨૦૨૦માં ફરી આર્થિક સ્થિતિ મજબૂત બને અને રોકાયેલા નાણા પરત મળી શકે છે. વર્ષ દરમિયાન પિતા દ્વારા ધનલાભ થવાની પણ શક્યતા રહે. શારીરિક-માનસિક સ્થિતિ સ્વસ્થ રહે. માર્ચ ૨૦૨૦ બાદ આરોગ્ય પ્રત્યે બેદરકારી દાખવવાથી દૂર રહેવું. બ્લડપ્રેશરની સમસ્યાથી પીડિત જાતકોએ વિશેષ ધ્યાન રાખવું.

વૃષભ

વૃષભ રાશિમાં ચંદ્ર જન્મ લેતા સ્થિર ગતિવાળા, બુદ્ધિમાન, સુંદર, કાર્યોમાં કુશળ, પરોપકારી, હમેશા પુણય અને સેવાકાર્ય કરતા અને હમેશા સુખી હોય છે. વર્ષના પ્રારંભ સમયે શનિની નાની પનોતી ચાલી રહી છે, જે ૨૪ જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ પૂર્ણ થશે. જાન્યુઆરી ૨૦૨૦ સુધી નાણાકીય ખેંચ રહેવાની સંભાવના છે. માર્ચથી જૂન ૨૦૨૦નો સમય આર્થિક બાબતો માટે વધુ અનુકૂળ રહે. વર્ષ દરમિયાન વારસાગત અથવા ગુપ્ત ધનલાભ થઈ શકે છે. વીમા અને વ્યાજની રકમ સહાયરૂપ બને. વ્યવસાયની દ્રષ્ટિએ વર્ષના આરંભથી માર્ચ ૨૦૨૦ સુધીનો સમય સામાન્ય ફળદાયી રહે. આ વર્ષ દરમિયાન આરોગ્ય પ્રત્યે વિશેષ સચેત રહેવું. ડાયાબિટીસ કે દાંતને લગતા રોગના પ્રશ્નો સતાવી શકે છે. એપ્રિલથી જૂન ૨૦૨૦ દરમિયાન શારીરિક આરોગ્યમાં સુધારો જણાય. વિદ્યાર્થીમિત્રોને ઉચ્ચ અભ્યાસમાં અનુકૂળતાની પ્રાપ્તિ થઈ શકે છે. આમ છતાં અથાગ મહેનત અને પરિશ્રમની આવશ્યકતા રહે. એપ્રિલથી જૂન ૨૦૨૦નો સમય અભ્યાસ બાબતે પ્રગતિજનક રહે. વૃષભ રાશિમાં ચંદ્ર જન્મ લેતા સ્થિર ગતિવાળા, બુદ્ધિમાન, સુંદર, કાર્યોમાં કુશળ, પરોપકારી, હમેશા પુણય અને સેવાકાર્ય કરતા અને હમેશા સુખી હોય છે. વર્ષના પ્રારંભ સમયે શનિની નાની પનોતી ચાલી રહી છે, જે ૨૪ જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ પૂર્ણ થશે. જાન્યુઆરી ૨૦૨૦ સુધી નાણાકીય ખેંચ રહેવાની સંભાવના છે. માર્ચથી જૂન ૨૦૨૦નો સમય આર્થિક બાબતો માટે વધુ અનુકૂળ રહે. વર્ષ દરમિયાન વારસાગત અથવા ગુપ્ત ધનલાભ થઈ શકે છે. વીમા અને વ્યાજની રકમ સહાયરૂપ બને. વ્યવસાયની દ્રષ્ટિએ વર્ષના આરંભથી માર્ચ ૨૦૨૦ સુધીનો સમય સામાન્ય ફળદાયી રહે. આ વર્ષ દરમિયાન આરોગ્ય પ્રત્યે વિશેષ સચેત રહેવું. ડાયાબિટીસ કે દાંતને લગતા રોગના પ્રશ્નો સતાવી શકે છે. એપ્રિલથી જૂન ૨૦૨૦ દરમિયાન શારીરિક આરોગ્યમાં સુધારો જણાય. વિદ્યાર્થીમિત્રોને ઉચ્ચ અભ્યાસમાં અનુકૂળતાની પ્રાપ્તિ થઈ શકે છે. આમ છતાં અથાગ મહેનત અને પરિશ્રમની આવશ્યકતા રહે. એપ્રિલથી જૂન ૨૦૨૦નો સમય અભ્યાસ બાબતે પ્રગતિજનક રહે. વૃષભ રાશિમાં ચંદ્ર જન્મ લેતા સ્થિર ગતિવાળા, બુદ્ધિમાન, સુંદર, કાર્યોમાં કુશળ, પરોપકારી, હમેશા પુણય અને સેવાકાર્ય કરતા અને હમેશા સુખી હોય છે. વર્ષના પ્રારંભ સમયે શનિની નાની પનોતી ચાલી રહી છે, જે ૨૪ જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ પૂર્ણ થશે. જાન્યુઆરી ૨૦૨૦ સુધી નાણાકીય ખેંચ રહેવાની સંભાવના છે. માર્ચથી જૂન ૨૦૨૦નો સમય આર્થિક બાબતો માટે વધુ અનુકૂળ રહે. વર્ષ દરમિયાન વારસાગત અથવા ગુપ્ત ધનલાભ થઈ શકે છે. વીમા અને વ્યાજની રકમ સહાયરૂપ બને. વ્યવસાયની દ્રષ્ટિએ વર્ષના આરંભથી માર્ચ ૨૦૨૦ સુધીનો સમય સામાન્ય ફળદાયી રહે. આ વર્ષ દરમિયાન આરોગ્ય પ્રત્યે વિશેષ સચેત રહેવું. ડાયાબિટીસ કે દાંતને લગતા રોગના પ્રશ્નો સતાવી શકે છે. એપ્રિલથી જૂન ૨૦૨૦ દરમિયાન શારીરિક આરોગ્યમાં સુધારો જણાય.

મિથુન

 મિથુન રાશિ સ્થિત ચંદ્રમા જન્મેલા લોકોમાં પ્રિય, હાથમાં મત્સ્ય રેખાવાળા, સુહાનો, સ્ત્રી પ્રિય અને સ્વજનોથી સમ્માન મેળવા વાળો હોય છે. શનિની નાની પનોતી ૨૪ જાન્યુઆરી, ૨૦૧૯ના રોજથી લોઢાના પાયે શરૂ થશે. આર્થિક દ્રષ્ટિએ વર્ષ ચડાવ-ઉતારની સંભાવના દર્શાવે છે. નાણાકીય કરકસરના ઉપાયો અજમાવવા પડે. માર્ચથી જૂન ૨૦૨૦ દરમિયાન પૈતૃક સંપતિ કે વારસાકીય ધનલાભ થઈ શકે છે.નાની-મોટી શારીરિક સમસ્યાઓ સતાવી શકે છે. જૂલાઈ ૨૦૨૦થી ધીરે-ધીરે આરોગ્યમાં સુધારો થતો જણાય. સપ્ટેમ્બર ૨૦૨૦ બાદથી શારીરિક સમસ્યાઓ અને બીમારીઓથી રાહત મળી શકે. વિદ્યાર્થીમિત્રો માટે નવું વર્ષ સામાન્ય રહે. અભ્યાસમાં કઠોર પરિશ્રમ કરવાની આવશ્યકતા રહે. અભ્યાસમાં એકાગ્રતાનો અભાવ રહે. ખાસ કરીને માર્ચ ૨૦૨૦ બાદ અભ્યાસમાં વિશેષ ધ્યાન અને મહેનત કરવી જરૂરી બને. મિથુન રાશિ સ્થિત ચંદ્રમા જન્મેલા લોકોમાં પ્રિય, હાથમાં મત્સ્ય રેખાવાળા, સુહાનો, સ્ત્રી પ્રિય અને સ્વજનોથી સમ્માન મેળવા વાળો હોય છે. શનિની નાની પનોતી ૨૪ જાન્યુઆરી, ૨૦૧૯ના રોજથી લોઢાના પાયે શરૂ થશે. આર્થિક દ્રષ્ટિએ વર્ષ ચડાવ-ઉતારની સંભાવના દર્શાવે છે. નાણાકીય કરકસરના ઉપાયો અજમાવવા પડે. માર્ચથી જૂન ૨૦૨૦ દરમિયાન પૈતૃક સંપતિ કે વારસાકીય ધનલાભ થઈ શકે છે.નાની-મોટી શારીરિક સમસ્યાઓ સતાવી શકે છે. જૂલાઈ ૨૦૨૦થી ધીરે-ધીરે આરોગ્યમાં સુધારો થતો જણાય. સપ્ટેમ્બર ૨૦૨૦ બાદથી શારીરિક સમસ્યાઓ અને બીમારીઓથી રાહત મળી શકે. વિદ્યાર્થીમિત્રો માટે નવું વર્ષ સામાન્ય રહે. અભ્યાસમાં કઠોર પરિશ્રમ કરવાની આવશ્યકતા રહે. અભ્યાસમાં એકાગ્રતાનો અભાવ રહે. ખાસ કરીને માર્ચ ૨૦૨૦ બાદ અભ્યાસમાં વિશેષ ધ્યાન અને મહેનત કરવી જરૂરી બને. મિથુન રાશિ સ્થિત ચંદ્રમા જન્મેલા લોકોમાં પ્રિય, હાથમાં મત્સ્ય રેખાવાળા, સુહાનો, સ્ત્રી પ્રિય અને સ્વજનોથી સમ્માન મેળવા વાળો હોય છે. શનિની નાની પનોતી ૨૪ જાન્યુઆરી, ૨૦૧૯ના રોજથી લોઢાના પાયે શરૂ થશે. આર્થિક દ્રષ્ટિએ વર્ષ ચડાવ-ઉતારની સંભાવના દર્શાવે છે. નાણાકીય કરકસરના ઉપાયો અજમાવવા પડે. માર્ચથી જૂન ૨૦૨૦ દરમિયાન પૈતૃક સંપતિ કે વારસાકીય ધનલાભ થઈ શકે છે.નાની-મોટી શારીરિક સમસ્યાઓ સતાવી શકે છે. જૂલાઈ ૨૦૨૦થી ધીરે-ધીરે આરોગ્યમાં સુધારો થતો જણાય. સપ્ટેમ્બર ૨૦૨૦ બાદથી શારીરિક સમસ્યાઓ અને બીમારીઓથી રાહત મળી શકે.

કર્ક

જન્મના સમયે તુલા રાશિમાં ચંદ્ર હોય તો બળદ, ઘોડા વગેરે વાહન રાખતા, પરાક્રમી ,દેવ બ્રાહ્મણ વગેરેના ભકત, દાનવીર, અનેક પત્ની વાળા, અને વૈભવવાન અને સંચિત પુણ્યથી સુખી હોય છે. આ વર્ષ આર્થિક સ્થિતિમાં બદલાવ લાવી શકે છે. ઋણમાંથી ધીરે-ધીરે મુક્તિ મળી શકે. સહેલાઈથી નવી લોન મળી શકે. પરંતુ અચાનક આવી પડતાં ખર્ચાઓ આર્થિક સ્થિતિને નબળી પાડી શકે છે. આ વર્ષ દરમિયાન શુભ અને માંગલિક કાર્યો પાછળ નાણા વપરાય તેવી પૂર્ણ સંભાવના છે. સપ્ટેમ્બર ૨૦૨૦ બાદ ખર્ચાઓ પર કાબુ મેળવી શકાય અને આર્થિક સ્થિતિ મજબૂત બનાવી શકાય. આરોગ્યની દ્રષ્ટિએ માનસિક હતાશા કે નિરાશાનો અનુભવ થઈ શકે છે. શરૂઆતમાં બીમારીનું નિદાન થવામાં મુશ્કેલીનો અનુભવ થાય. પરંતુ બાદમાં કુશળ ડોક્ટર અને યોગ્ય સારવાર મળી રહે. માર્ચથી જૂન ૨૦૨૦નો સમય આરોગ્યની મુશ્કેલીઓ દૂર કરનાર રહે. આ સમય દરમિયાન શરીરમાં મેદવૃદ્ધિ થવાની પણ સંભાવના રહે.વિદ્યાર્થી મિત્રોને મહેનત બાદ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતાની પ્રાપ્તિ થઈ શકે. વિદેશ અભ્યાસ હેતુ જવા ઈચ્છુક છાત્રોને તક મળી રહે.જન્મના સમયે તુલા રાશિમાં ચંદ્ર હોય તો બળદ, ઘોડા વગેરે વાહન રાખતા, પરાક્રમી ,દેવ બ્રાહ્મણ વગેરેના ભકત, દાનવીર, અનેક પત્ની વાળા, અને વૈભવવાન અને સંચિત પુણ્યથી સુખી હોય છે. આ વર્ષ આર્થિક સ્થિતિમાં બદલાવ લાવી શકે છે. ઋણમાંથી ધીરે-ધીરે મુક્તિ મળી શકે. સહેલાઈથી નવી લોન મળી શકે. પરંતુ અચાનક આવી પડતાં ખર્ચાઓ આર્થિક સ્થિતિને નબળી પાડી શકે છે. આ વર્ષ દરમિયાન શુભ અને માંગલિક કાર્યો પાછળ નાણા વપરાય તેવી પૂર્ણ સંભાવના છે. સપ્ટેમ્બર ૨૦૨૦ બાદ ખર્ચાઓ પર કાબુ મેળવી શકાય અને આર્થિક સ્થિતિ મજબૂત બનાવી શકાય. આરોગ્યની દ્રષ્ટિએ માનસિક હતાશા કે નિરાશાનો અનુભવ થઈ શકે છે. શરૂઆતમાં બીમારીનું નિદાન થવામાં મુશ્કેલીનો અનુભવ થાય. પરંતુ બાદમાં કુશળ ડોક્ટર અને યોગ્ય સારવાર મળી રહે. માર્ચથી જૂન ૨૦૨૦નો સમય આરોગ્યની મુશ્કેલીઓ દૂર કરનાર રહે. આ સમય દરમિયાન શરીરમાં મેદવૃદ્ધિ થવાની પણ સંભાવના રહે.વિદ્યાર્થી મિત્રોને મહેનત બાદ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતાની પ્રાપ્તિ થઈ શકે. વિદેશ અભ્યાસ હેતુ જવા ઈચ્છુક છાત્રોને તક મળી રહે. જન્મના સમયે તુલા રાશિમાં ચંદ્ર હોય તો બળદ, ઘોડા વગેરે વાહન રાખતા, પરાક્રમી ,દેવ બ્રાહ્મણ વગેરેના ભકત, દાનવીર, અનેક પત્ની વાળા, અને વૈભવવાન અને સંચિત પુણ્યથી સુખી હોય છે. આ વર્ષ આર્થિક સ્થિતિમાં બદલાવ લાવી શકે છે. ઋણમાંથી ધીરે-ધીરે મુક્તિ મળી શકે. સહેલાઈથી નવી લોન મળી શકે. પરંતુ અચાનક આવી પડતાં ખર્ચાઓ આર્થિક સ્થિતિને નબળી પાડી શકે છે. આ વર્ષ દરમિયાન શુભ અને માંગલિક કાર્યો પાછળ નાણા વપરાય તેવી પૂર્ણ સંભાવના છે. સપ્ટેમ્બર ૨૦૨૦ બાદ ખર્ચાઓ પર કાબુ મેળવી શકાય અને આર્થિક સ્થિતિ મજબૂત બનાવી શકાય. આરોગ્યની દ્રષ્ટિએ માનસિક હતાશા કે નિરાશાનો અનુભવ થઈ શકે છે. શરૂઆતમાં બીમારીનું નિદાન થવામાં મુશ્કેલીનો અનુભવ થાય. પરંતુ બાદમાં કુશળ ડોક્ટર અને યોગ્ય સારવાર મળી રહે. માર્ચથી જૂન ૨૦૨૦નો સમય આરોગ્યની મુશ્કેલીઓ દૂર કરનાર રહે. આ સમય દરમિયાન શરીરમાં મેદવૃદ્ધિ થવાની પણ સંભાવના રહે.

સિંહ

સિંહ રાશિના ચંદ્રમાં જન્મેલા હોય તો તે મનુષ્ય વન અને પર્વત પર રહેવાવાળા, ઘરમાં કલેશ કરવાવાળા અને પેટના દર્દ વાળા હોય છે. આ વર્ષ આર્થિક દ્રષ્ટિએ શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે. આરોગ્યની દ્રષ્ટિએ વર્ષના પ્રારંભથી માર્ચ ૨૦૨૦ સુધીનો સમય ઉત્તમ રહે. શરીરમાં વિદ્યાર્થીમિત્રો અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે. અભ્યાસમાં સફળતાની પ્રાપ્તિ થાય. ઉચ્ચ અભ્યાસ બાબતે અનુકૂળતાઓનું સર્જન થાય. માર્ચથી જૂન ૨૦૨૦નો સમય સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા અપાવી શકે. સિંહ રાશિના ચંદ્રમાં જન્મેલા હોય તો તે મનુષ્ય વન અને પર્વત પર રહેવાવાળા, ઘરમાં કલેશ કરવાવાળા અને પેટના દર્દ વાળા હોય છે. આ વર્ષ આર્થિક દ્રષ્ટિએ શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે. આરોગ્યની દ્રષ્ટિએ વર્ષના પ્રારંભથી માર્ચ ૨૦૨૦ સુધીનો સમય ઉત્તમ રહે. શરીરમાં વિદ્યાર્થીમિત્રો અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે. અભ્યાસમાં સફળતાની પ્રાપ્તિ થાય. ઉચ્ચ અભ્યાસ બાબતે અનુકૂળતાઓનું સર્જન થાય. માર્ચથી જૂન ૨૦૨૦નો સમય સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા અપાવી શકે. સિંહ રાશિના ચંદ્રમાં જન્મેલા હોય તો તે મનુષ્ય વન અને પર્વત પર રહેવાવાળા, ઘરમાં કલેશ કરવાવાળા અને પેટના દર્દ વાળા હોય છે. આ વર્ષ આર્થિક દ્રષ્ટિએ શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે. આરોગ્યની દ્રષ્ટિએ વર્ષના પ્રારંભથી માર્ચ ૨૦૨૦ સુધીનો સમય ઉત્તમ રહે. શરીરમાં

કન્યા 

કન્યા રાશિમાં ચંદ્ર હોય તો એ સ્ત્રીઓને પ્રસન્ન કરવામાં નિપુણ હોય, વિલાસ પ્રિય, સુશીલ, શુદ્ધ મનના, વધારે સંતાનવાળા, સત્કાર્ય કરવાવાળા અને ભાગ્યશાળી હોય છે. આરોગ્યની દ્રષ્ટિએ માનસિક સુખાકારીની અનુભૂતિ થાય. મન આનંદમાં રહે. ક્યારેક ક્યારેક નાની એવી બીમારીઓ સિવાય એકંદરે શારીરિક તંદુરસ્તી બની રહે. ઘર-પરિવાર ક્ષેત્રે સુખ અને શાંતિનું વાતાવરણ રહે. વિદ્યાર્થીમિત્રો માટે જાન્યુઆરી ૨૦૨૦ બાદ નવવર્ષ ઉત્તમ ફળ આપનારું સાબિત થઈ શકે છે. અભ્યાસમાં મહેનત કરવા માટે ઉત્સાહ અને જોશ બની રહે. માર્ચથી જૂન ૨૦૨૦નો સમય અભ્યાસમાં વિશેષરૂપથી સફળતા પ્રદાન કરનારો રહી શકે છે.કન્યા રાશિમાં ચંદ્ર હોય તો એ સ્ત્રીઓને પ્રસન્ન કરવામાં નિપુણ હોય, વિલાસ પ્રિય, સુશીલ, શુદ્ધ મનના, વધારે સંતાનવાળા, સત્કાર્ય કરવાવાળા અને ભાગ્યશાળી હોય છે. આરોગ્યની દ્રષ્ટિએ માનસિક સુખાકારીની અનુભૂતિ થાય. મન આનંદમાં રહે. ક્યારેક ક્યારેક નાની એવી બીમારીઓ સિવાય એકંદરે શારીરિક તંદુરસ્તી બની રહે. ઘર-પરિવાર ક્ષેત્રે સુખ અને શાંતિનું વાતાવરણ રહે. વિદ્યાર્થીમિત્રો માટે જાન્યુઆરી ૨૦૨૦ બાદ નવવર્ષ ઉત્તમ ફળ આપનારું સાબિત થઈ શકે છે. અભ્યાસમાં મહેનત કરવા માટે ઉત્સાહ અને જોશ બની રહે. માર્ચથી જૂન ૨૦૨૦નો સમય અભ્યાસમાં વિશેષરૂપથી સફળતા પ્રદાન કરનારો રહી શકે છે.કન્યા રાશિમાં ચંદ્ર હોય તો એ સ્ત્રીઓને પ્રસન્ન કરવામાં નિપુણ હોય, વિલાસ પ્રિય, સુશીલ, શુદ્ધ મનના, વધારે સંતાનવાળા, સત્કાર્ય કરવાવાળા અને ભાગ્યશાળી હોય છે. આરોગ્યની દ્રષ્ટિએ માનસિક સુખાકારીની અનુભૂતિ થાય. મન આનંદમાં રહે. ક્યારેક ક્યારેક નાની એવી બીમારીઓ સિવાય એકંદરે શારીરિક તંદુરસ્તી બની રહે. ઘર-પરિવાર ક્ષેત્રે સુખ અને શાંતિનું વાતાવરણ રહે.

તુલા

 જન્મના સમયે ચંદ્ર જો મેષ રાશિમાં હોય તો આ રાશિવાળો સ્થિર સંપતિ રહિત સ્વજનોથી યુક્ત ,પુત્રવાન સ્ત્રીઓને જીતવાવાળો પોતે એશ્વર્ય (અધિકાર) યશ મેળવવાવાળો હોય છે. આ વર્ષે ધનનો પ્રવાહ ઉત્તમ રહેવાની સંભાવના છે. વર્ષના આરંભથી જ ડિસેમ્બર માસ સુધી ઉત્તમ આર્થિક લાભ થઈ શકે છે. એપ્રિલથી જૂન ૨૦૨૦ દરમિયાન પરદેશ કે પરદેશ સાથે સંકળાયેલાં કામકાજને લીધે ધનલાભ થઈ શકે છે. આ જ સમય દરમિયાન જો કે આવકની સાથે જાવક પર કાબૂ રાખવાની પણ જરૂર રહે.શારીરિક-માનસિક સ્થિતિ સ્વસ્થ રહે. માર્ચ ૨૦૨૦ બાદ આરોગ્ય પ્રત્યે બેદરકારી દાખવવાથી દૂર રહેવું. બ્લડપ્રેશરની સમસ્યાથી પીડિત જાતકોએ વિશેષ ધ્યાન રાખવું. વિદ્યાર્થીમિત્રો માટે વર્ષ મિશ્રફળ આપનારું સાબિત થઈ શકે છે. વર્ષની શરૂઆતમાં અભ્યાસમાં વધુ મહેનત કરવી પડે. સપ્ટેમ્બર ૨૦૨૦ બાદ અભ્યાસમાં સફળતા અને પ્રગતિ થવાના યોગ બને. જન્મના સમયે ચંદ્ર જો મેષ રાશિમાં હોય તો આ રાશિવાળો સ્થિર સંપતિ રહિત સ્વજનોથી યુક્ત ,પુત્રવાન સ્ત્રીઓને જીતવાવાળો પોતે એશ્વર્ય (અધિકાર) યશ મેળવવાવાળો હોય છે. આ વર્ષે ધનનો પ્રવાહ ઉત્તમ રહેવાની સંભાવના છે. વર્ષના આરંભથી જ ડિસેમ્બર માસ સુધી ઉત્તમ આર્થિક લાભ થઈ શકે છે. એપ્રિલથી જૂન ૨૦૨૦ દરમિયાન પરદેશ કે પરદેશ સાથે સંકળાયેલાં કામકાજને લીધે ધનલાભ થઈ શકે છે. આ જ સમય દરમિયાન જો કે આવકની સાથે જાવક પર કાબૂ રાખવાની પણ જરૂર રહે.શારીરિક-માનસિક સ્થિતિ સ્વસ્થ રહે. માર્ચ ૨૦૨૦ બાદ આરોગ્ય પ્રત્યે બેદરકારી દાખવવાથી દૂર રહેવું. બ્લડપ્રેશરની સમસ્યાથી પીડિત જાતકોએ વિશેષ ધ્યાન રાખવું. વિદ્યાર્થીમિત્રો માટે વર્ષ મિશ્રફળ આપનારું સાબિત થઈ શકે છે. વર્ષની શરૂઆતમાં અભ્યાસમાં વધુ મહેનત કરવી પડે. સપ્ટેમ્બર ૨૦૨૦ બાદ અભ્યાસમાં સફળતા અને પ્રગતિ થવાના યોગ બને. જન્મના સમયે ચંદ્ર જો મેષ રાશિમાં હોય તો આ રાશિવાળો સ્થિર સંપતિ રહિત સ્વજનોથી યુક્ત ,પુત્રવાન સ્ત્રીઓને જીતવાવાળો પોતે એશ્વર્ય (અધિકાર) યશ મેળવવાવાળો હોય છે. આ વર્ષે ધનનો પ્રવાહ ઉત્તમ રહેવાની સંભાવના છે. વર્ષના આરંભથી જ ડિસેમ્બર માસ સુધી ઉત્તમ આર્થિક લાભ થઈ શકે છે. એપ્રિલથી જૂન ૨૦૨૦ દરમિયાન પરદેશ કે પરદેશ સાથે સંકળાયેલાં કામકાજને લીધે ધનલાભ થઈ શકે છે. આ જ સમય દરમિયાન જો કે આવકની સાથે જાવક પર કાબૂ રાખવાની પણ જરૂર રહે.શારીરિક-માનસિક સ્થિતિ સ્વસ્થ રહે. માર્ચ ૨૦૨૦ બાદ આરોગ્ય પ્રત્યે બેદરકારી દાખવવાથી દૂર રહેવું. બ્લડપ્રેશરની સમસ્યાથી પીડિત જાતકોએ વિશેષ ધ્યાન રાખવું.

વૃષિક

 વૃશ્ચિક રાશિ સ્થિત ચંદ્રમાં જન્મ લેનાર વ્યક્તિ ખૂબ ભાવુક અને ગરમ મગજનો હોય છે. એવુ કહેવાતુ હતુ કે આ ઘન નષ્ટ કરનારા કપટી કમજોર મનના નિર્ણયશક્તિના અભાવવાળા અને અશાંત મનવાળા હોય છે. ૨૪ જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ શનિની સાડાસાતી પનોતી પૂર્ણ થશે. આર્થિક દ્રષ્ટિએ ચઢાવ-ઉતારની સ્થિતિ રહે. નાણાકીય બચત થવામાં મુશ્કેલીનો અનુભવ થાય. માર્ચથી જૂન ૨૦૨૦નો સમયગાળો આવક વૃદ્ધિ કરનારો રહે. આરોગ્યની દ્રષ્ટિએ વર્ષ દરમિયાન સાવધાની રાખવી જોઈએ. અચાનક શારીરિક તંદુરસ્તીમાં ઘટાડો થઈ શકે છે. સપ્ટેમ્બર ૨૦૨૦ બાદ માનસિક તણાવ, ચિંતા અને અનિદ્રા જેવા રોગ સતાવી શકે છે. વિદ્યાર્થીમિત્રો જો મહેનત વધારે તો નવું વર્ષ અભ્યાસ બાબતે શુભ ફળ પ્રદાન કરનારું સાબિત થાય. માર્ચથી જૂન ૨૦૨૦નો સમય ઉચ્ચ અભ્યાસ બાબતે વિશેષ ફળદાયી છે. વૃશ્ચિક રાશિ સ્થિત ચંદ્રમાં જન્મ લેનાર વ્યક્તિ ખૂબ ભાવુક અને ગરમ મગજનો હોય છે. એવુ કહેવાતુ હતુ કે આ ઘન નષ્ટ કરનારા કપટી કમજોર મનના નિર્ણયશક્તિના અભાવવાળા અને અશાંત મનવાળા હોય છે. ૨૪ જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ શનિની સાડાસાતી પનોતી પૂર્ણ થશે. આર્થિક દ્રષ્ટિએ ચઢાવ-ઉતારની સ્થિતિ રહે. નાણાકીય બચત થવામાં મુશ્કેલીનો અનુભવ થાય. માર્ચથી જૂન ૨૦૨૦નો સમયગાળો આવક વૃદ્ધિ કરનારો રહે. આરોગ્યની દ્રષ્ટિએ વર્ષ દરમિયાન સાવધાની રાખવી જોઈએ. અચાનક શારીરિક તંદુરસ્તીમાં ઘટાડો થઈ શકે છે. સપ્ટેમ્બર ૨૦૨૦ બાદ માનસિક તણાવ, ચિંતા અને અનિદ્રા જેવા રોગ સતાવી શકે છે. વિદ્યાર્થીમિત્રો જો મહેનત વધારે તો નવું વર્ષ અભ્યાસ બાબતે શુભ ફળ પ્રદાન કરનારું સાબિત થાય. માર્ચથી જૂન ૨૦૨૦નો સમય ઉચ્ચ અભ્યાસ બાબતે વિશેષ ફળદાયી છે.વૃશ્ચિક રાશિ સ્થિત ચંદ્રમાં જન્મ લેનાર વ્યક્તિ ખૂબ ભાવુક અને ગરમ મગજનો હોય છે. એવુ કહેવાતુ હતુ કે આ ઘન નષ્ટ કરનારા કપટી કમજોર મનના નિર્ણયશક્તિના અભાવવાળા અને અશાંત મનવાળા હોય છે. ૨૪ જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ શનિની સાડાસાતી પનોતી પૂર્ણ થશે. આર્થિક દ્રષ્ટિએ ચઢાવ-ઉતારની સ્થિતિ રહે. નાણાકીય બચત થવામાં મુશ્કેલીનો અનુભવ થાય. માર્ચથી જૂન ૨૦૨૦નો સમયગાળો આવક વૃદ્ધિ કરનારો રહે. આરોગ્યની દ્રષ્ટિએ વર્ષ દરમિયાન સાવધાની રાખવી જોઈએ. અચાનક શારીરિક તંદુરસ્તીમાં ઘટાડો થઈ શકે છે. સપ્ટેમ્બર ૨૦૨૦ બાદ માનસિક તણાવ, ચિંતા અને અનિદ્રા જેવા રોગ સતાવી શકે છે.

ધન

 જન્મના સમયે ધન રાશિમાં ચંદ્ર હોય તેઓ એવા લોકો વધુ કલાઓમાં કુશળ બળવાન નિર્મલ ચરિત્ર સ્પષ્ટ ભાષી ધનિક અને ઓછો ખર્ચ કરનારા હોય છે. લાંબા સમયથી ભોગવી રહેલાં કષ્ટમાં આ વર્ષ રાહત આપનારું સાબિત થાય. માર્ચથી જૂન ૨૦૨૦ દરમિયાન તબિયતની થોડી કાળજી રાખવી જોઈએ. વિદ્યાર્થીમિત્રોને આ વર્ષ વિદ્યાભ્યાસમાં પ્રગતિ કરાવી શકે છે.જન્મના સમયે ધન રાશિમાં ચંદ્ર હોય તેઓ એવા લોકો વધુ કલાઓમાં કુશળ બળવાન નિર્મલ ચરિત્ર સ્પષ્ટ ભાષી ધનિક અને ઓછો ખર્ચ કરનારા હોય છે. લાંબા સમયથી ભોગવી રહેલાં કષ્ટમાં આ વર્ષ રાહત આપનારું સાબિત થાય. માર્ચથી જૂન ૨૦૨૦ દરમિયાન તબિયતની થોડી કાળજી રાખવી જોઈએ. વિદ્યાર્થીમિત્રોને આ વર્ષ વિદ્યાભ્યાસમાં પ્રગતિ કરાવી શકે છે.જન્મના સમયે ધન રાશિમાં ચંદ્ર હોય તેઓ એવા લોકો વધુ કલાઓમાં કુશળ બળવાન નિર્મલ ચરિત્ર સ્પષ્ટ ભાષી ધનિક અને ઓછો ખર્ચ કરનારા હોય છે. લાંબા સમયથી ભોગવી રહેલાં કષ્ટમાં આ વર્ષ રાહત આપનારું સાબિત થાય. માર્ચથી જૂન ૨૦૨૦ દરમિયાન તબિયતની થોડી કાળજી રાખવી જોઈએ.

મકર

 મકર રાશિના ચંદ્રમાં જન્મ લેનારા સ્વભાવથી થોડા કાયર કલાપ્રિય અને સંગીતકાર કામાતુર અને ખુદના કુળની ઉત્તમ પરંપરાને બનાવી રાખનારો હોય છે. શનિની સાડાસાતી પનોતીનો બીજો તબક્કો ૨૪ જાન્યુઆરી, ૨૦૧૯ના રોજથી સોનાના પાયે શરૂ થશે. આર્થિક દ્રષ્ટિએ નૂતન વર્ષમાં નાણાકીય ખર્ચાઓ વધી જવાની સંભાવના રહે. માર્ચથી જૂન ૨૦૨૦નો સમય આરોગ્ય માટે રાહતરૂપ સાબિત થઈ શકે છે. સકારાત્મક વિચારો આવી શકે.વિદ્યાર્થીમિત્રો માટે નવવર્ષ સ્પર્ધાત્મક પરીક્ષાઓ બાબતે શુભ સાબિત થઈ શકે છે. વિદેશ જઈને કે બહારગામ જઈને વિદ્યાભ્યાસ કરવાની ઈચ્છા પૂર્ણ થઈ શકે છે. મકર રાશિના ચંદ્રમાં જન્મ લેનારા સ્વભાવથી થોડા કાયર કલાપ્રિય અને સંગીતકાર કામાતુર અને ખુદના કુળની ઉત્તમ પરંપરાને બનાવી રાખનારો હોય છે. શનિની સાડાસાતી પનોતીનો બીજો તબક્કો ૨૪ જાન્યુઆરી, ૨૦૧૯ના રોજથી સોનાના પાયે શરૂ થશે. આર્થિક દ્રષ્ટિએ નૂતન વર્ષમાં નાણાકીય ખર્ચાઓ વધી જવાની સંભાવના રહે. માર્ચથી જૂન ૨૦૨૦નો સમય આરોગ્ય માટે રાહતરૂપ સાબિત થઈ શકે છે. સકારાત્મક વિચારો આવી શકે. વિદ્યાર્થીમિત્રો માટે નવવર્ષ સ્પર્ધાત્મક પરીક્ષાઓ બાબતે શુભ સાબિત થઈ શકે છે. વિદેશ જઈને કે બહારગામ જઈને વિદ્યાભ્યાસ કરવાની ઈચ્છા પૂર્ણ થઈ શકે છે. મકર રાશિના ચંદ્રમાં જન્મ લેનારા સ્વભાવથી થોડા કાયર કલાપ્રિય અને સંગીતકાર કામાતુર અને ખુદના કુળની ઉત્તમ પરંપરાને બનાવી રાખનારો હોય છે. શનિની સાડાસાતી પનોતીનો બીજો તબક્કો ૨૪ જાન્યુઆરી, ૨૦૧૯ના રોજથી સોનાના પાયે શરૂ થશે. આર્થિક દ્રષ્ટિએ નૂતન વર્ષમાં નાણાકીય ખર્ચાઓ વધી જવાની સંભાવના રહે. માર્ચથી જૂન ૨૦૨૦નો સમય આરોગ્ય માટે રાહતરૂપ સાબિત થઈ શકે છે. સકારાત્મક વિચારો આવી શકે.

કુંભ

કુંભ રાશિ સ્થિત ચંદ્રમાં જન્મ લેનારો આળસી બીજાના સંતાનો પર પ્રેમ રાખનારા કાર્યમાં કુશળ પંડિત શાંત અને શત્રુને જીતનારો હોય છે.શનિની સાડાસાતી પનોતીનો પહેલો તબક્કો ૨૪ જાન્યુઆરી, ૨૦૨૦ના રોજથી લોઢાના પાયે શરૂ થશે. આર્થિક દ્રષ્ટિએ નૂતન વર્ષ સામાન્ય ફળદાયી રહે. આવક ચાલુ રહેવા છતાં બચત કરવી મુશ્કેલ બને. અચાનક ખર્ચાઓ આવી પડવાથી આર્થિક સ્થિતિ વિકટ બની શકે. નિયમિતસૂર્યની ઉપાસના કરવાથી આરોગ્યની તંદુરસ્તી બની રહે. ઘર-પરિવાર ક્ષેત્રે વર્ષ મિશ્રફળ આપી શકે છે. વિદ્યાર્થીમિત્રો માટે વર્ષનો પ્રારંભનો સમય અભ્યાસ માટે પ્રતિકૂળ રહે. માર્ચ ૨૦૨૦ બાદ સ્પર્ધાત્મક પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામ સાથે સફળતાની પ્રાપ્તિ થઈ શકે છે. વર્ષ દરમિયાન અચાનક અભ્યાસમાં અવરોધનો સામનો કરવો પડી શકે છે. કુંભ રાશિ સ્થિત ચંદ્રમાં જન્મ લેનારો આળસી બીજાના સંતાનો પર પ્રેમ રાખનારા કાર્યમાં કુશળ પંડિત શાંત અને શત્રુને જીતનારો હોય છે.શનિની સાડાસાતી પનોતીનો પહેલો તબક્કો ૨૪ જાન્યુઆરી, ૨૦૨૦ના રોજથી લોઢાના પાયે શરૂ થશે. આર્થિક દ્રષ્ટિએ નૂતન વર્ષ સામાન્ય ફળદાયી રહે. આવક ચાલુ રહેવા છતાં બચત કરવી મુશ્કેલ બને. અચાનક ખર્ચાઓ આવી પડવાથી આર્થિક સ્થિતિ વિકટ બની શકે. નિયમિતસૂર્યની ઉપાસના કરવાથી આરોગ્યની તંદુરસ્તી બની રહે. ઘર-પરિવાર ક્ષેત્રે વર્ષ મિશ્રફળ આપી શકે છે. વિદ્યાર્થીમિત્રો માટે વર્ષનો પ્રારંભનો સમય અભ્યાસ માટે પ્રતિકૂળ રહે. માર્ચ ૨૦૨૦ બાદ સ્પર્ધાત્મક પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામ સાથે સફળતાની પ્રાપ્તિ થઈ શકે છે. વર્ષ દરમિયાન અચાનક અભ્યાસમાં અવરોધનો સામનો કરવો પડી શકે છે. કુંભ રાશિ સ્થિત ચંદ્રમાં જન્મ લેનારો આળસી બીજાના સંતાનો પર પ્રેમ રાખનારા કાર્યમાં કુશળ પંડિત શાંત અને શત્રુને જીતનારો હોય છે.શનિની સાડાસાતી પનોતીનો પહેલો તબક્કો ૨૪ જાન્યુઆરી, ૨૦૨૦ના રોજથી લોઢાના પાયે શરૂ થશે. આર્થિક દ્રષ્ટિએ નૂતન વર્ષ સામાન્ય ફળદાયી રહે. આવક ચાલુ રહેવા છતાં બચત કરવી મુશ્કેલ બને. અચાનક ખર્ચાઓ આવી પડવાથી આર્થિક સ્થિતિ વિકટ બની શકે. નિયમિતસૂર્યની ઉપાસના કરવાથી આરોગ્યની તંદુરસ્તી બની રહે. ઘર-પરિવાર ક્ષેત્રે વર્ષ મિશ્રફળ આપી શકે છે.

મીન

 મીન રાશિ ચંદ્રમાં જ્ન્મ લેનાર ઈન્દ્રિયોને જીતવાવાલો, ગુણવાન, ચતુર ,જળક્રિયાનો શૌકીન, નિર્મળ બુદ્ધિવાળો, શસ્ત્રકળામાં નિપુણ પણ શરીરે પાતળા હોય છે. આ વર્ષે આપને શનિની પનોતી નથી. નૂતન વર્ષ આર્થિક દ્રષ્ટિએ આરોગ્યની દ્રષ્ટિએ નવું વર્ષ મિશ્ર ફળ આપે. ઋતુગત બીમારીનો ભોગ ન બનાય તેની કાળજી રાખવી. વર્ષના પ્રારંભમાં નિરાશા અને આળસની અનુભૂતિ થઈ શકે છે. જૂનથી સપ્ટેમ્બર ૨૦૨૦ દરમિયાન સંતાનનું આરોગ્ય ચિંતા કરાવી શકે છે વિદ્યાર્થીમિત્રો માટે વર્ષનો પ્રારંભ કારકિર્દી બનાવવા માટે શુભ રહે. સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતાની પ્રાપ્તિ થવાના યોગ બની રહ્યાં છે. અભ્યાસમાં મહેનત ઓછી ન પડે તેનું ધ્યાન રાખવું. માર્ચથી જૂન ૨૦૨૦ દરમિયાન અભ્યાસ ક્ષેત્રે ઈચ્છિત પ્રગતિ કરી શકાય.મીન રાશિ ચંદ્રમાં જ્ન્મ લેનાર ઈન્દ્રિયોને જીતવાવાલો, ગુણવાન, ચતુર ,જળક્રિયાનો શૌકીન, નિર્મળ બુદ્ધિવાળો, શસ્ત્રકળામાં નિપુણ પણ શરીરે પાતળા હોય છે. આ વર્ષે આપને શનિની પનોતી નથી. નૂતન વર્ષ આર્થિક દ્રષ્ટિએ આરોગ્યની દ્રષ્ટિએ નવું વર્ષ મિશ્ર ફળ આપે. ઋતુગત બીમારીનો ભોગ ન બનાય તેની કાળજી રાખવી. વર્ષના પ્રારંભમાં નિરાશા અને આળસની અનુભૂતિ થઈ શકે છે. જૂનથી સપ્ટેમ્બર ૨૦૨૦ દરમિયાન સંતાનનું આરોગ્ય ચિંતા કરાવી શકે છે. વિદ્યાર્થીમિત્રો માટે વર્ષનો પ્રારંભ કારકિર્દી બનાવવા માટે શુભ રહે. સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતાની પ્રાપ્તિ થવાના યોગ બની રહ્યાં છે. અભ્યાસમાં મહેનત ઓછી ન પડે તેનું ધ્યાન રાખવું. માર્ચથી જૂન ૨૦૨૦ દરમિયાન અભ્યાસ ક્ષેત્રે ઈચ્છિત પ્રગતિ કરી શકાય.મીન રાશિ ચંદ્રમાં જ્ન્મ લેનાર ઈન્દ્રિયોને જીતવાવાલો, ગુણવાન, ચતુર ,જળક્રિયાનો શૌકીન, નિર્મળ બુદ્ધિવાળો, શસ્ત્રકળામાં નિપુણ પણ શરીરે પાતળા હોય છે. આ વર્ષે આપને શનિની પનોતી નથી. નૂતન વર્ષ આર્થિક દ્રષ્ટિએ આરોગ્યની દ્રષ્ટિએ નવું વર્ષ મિશ્ર ફળ આપે. ઋતુગત બીમારીનો ભોગ ન બનાય તેની કાળજી રાખવી. વર્ષના પ્રારંભમાં નિરાશા અને આળસની અનુભૂતિ થઈ શકે છે. જૂનથી સપ્ટેમ્બર ૨૦૨૦ દરમિયાન સંતાનનું આરોગ્ય ચિંતા કરાવી શકે છે


© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution