સામગ્રી :
એક ડબ્બો મકાઈના બાફેલા દાણા, ૧/૨ ચમચી (ટી-સ્પૂન) આજીનો મોટો, ૧/૨ ચમચી સોયાસોસ, ૨ ચમચી કોર્નફલોર, મીઠું સ્વાદ મુજબ.
રીત :
બધું ભેગું કરી ૬ કપ પાણી નાખી અર્ધો કલાક ઉકળવા દો. ગરમ સૂપ (વિનેગરમાં મરચાંની કાતળી નાખી) પીરસો ઉપર ચિલીસોસ નાખી શકાય.
Loading ...