ચહેરા પરની કરચલીઓ દૂર કરવામાં મદદરૂપ છે ફેસ યોગ

આપણા શરીરની તંદુરસ્તીત જાળવવા માટે નિષ્ણારતો આપણને યોગા કરવાની સલાહ આપે છે. યોગમાં જુદાજુદા આસનો કરવાના હોય છે. તે જ પ્રમાણે ફેસ યોગમાં પણ મેલેરિન, બમબલબી કેલાયન જેવા આસનો હોય છે જે ચહેરા પરની કરચલી દૂર કરે છે અને વધતી જતી વયની અસર વર્તાતી નથી.

નિષ્ણાંળતોના મતે ફેસ યોગા અત્યંકત હળવી અને આનંદ આપતી ક્રિયા છે. મિત્રો સાથે મળીને કરવાથી વધુ મઝા આવે છે. ચાર પાંચ જણ વર્તુળાકારે બેસીને જાતજાતના મોઢાં કરે ત્યારે ખરેખર ખૂબ હસવું આવે છે.

સામાન્ય રીતે આપણે કોઇ પણ સમસ્યાીનો ઝડપી ઉકેલ શોધતાં હોઇએ છીએ. જો કે આવા ઉકેલની લાંબા ગાળે આડઅસર થાય છે.

ફેસ યોગ અને તેની જેવી અન્ય પધ્ધડતિ લાંબા ગાળે વધુ લાભદાયક પુરવાર થાય છે. યોગથી એવી વસ્તુ છે જેનાથી હંમેશા આપણી બોડી ફીટ રહે છે .

સવારના સમયે યોગ કરવો વધારે હિતાવહ છે. આ સમયનો યોગ એ પૂરા દિવસમાં મનને ફ્રેશ રાખે છે. સાથે ચહેરા પરનો ચળકાટ વધારે જળવાઈ રહે છે તેમજ શરીર સૂડોળ બને છે.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution