આ રીતે મેક-અપ કરવાથી મળશે પરફેક્ટ લૂક

 સૌથી પહેલા સાફ ધોવાયેલા ચેહરા પર લિક્વિડ ફાઉંડેશન લગાવો અને પૂરી રીતે ચેહરા પર એક સમાન કરો બપોરના લગ્ન ફંકશન માટે મેકઅપ કરતા સમયે બધી વસ્તુઓમાં પિંક, પીચ, પર્પલના લાઈટ શેડસનો ઉપયોગ કરો દિવસના લગ્ન અને ફંકશન માટે આઈ મેકઅપ હળવો રાખો, લિપ મેકઅપ થોડો ડાર્ક રાખો પણ યાદ રાખો કે બહુ ડાર્ક ન થઇ જાય  સાંજની પાર્ટી અને ફંકશન માટે પિંક પર્પલના ડાર્ક શેડસ યૂઝ કરી શકો છો.

સાંજે અને રાતના ફંકશન માટે મેકઅપ કરતા સમયે આઈ મેકઅપને હાઈલાઈટ કરવી અને લિપ મેકઅપ હળવો રહેવા દો.છોકરીઓની સુંદરતા હંમેશા લોકોને આકર્ષે છે અને છોકરીઓને મેક-અપ કરવો ખૂબ ગમે છે પરંતુ જો ગૃહિણી હોય તો ઘરના કામકાજ અને જો વર્કિંગ વૂમન હોય તો ઑફિસ બાદ ક્યાંય જવાનું હોય તો મેક-અપ કરવા માટે સમય નથી હોતો.

થાક લાગ્યા બાદ યુવતીઓ કે મહિલાઓને લાંબા સમય સુધી અરીસામાં જોવુ પણ ગમતુ નથી જેને કારણે તેઓ મેક-અપ કર્યા વગર જ લગ્ન કે બીજા કોઇ ફંક્શનમાં જતા રહે છે. તો માત્ર 5 ઇઝી સ્ટેપમાં તમને જણાવીશું કે કેવી રીતે મેક-અપ કરવો.  ફેસ્ટિવલ લુક માટે ફ્રેંચ બન હેયર સ્ટાઈલ ચૂઝ કરી શકો છો. આ સરળતાથી જ બની જાય છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution