5 મિનીટમાં સુંદર અને ટાઇટ સ્કીન જોઇએ તો કરો આ કામ

આજકાલ સૌ કોઈને સુંદર ગ્લો કરતી સ્કીન જોઇઅ છે. લોકો મોંઘી મોંઘી ટ્રીટમેન્ટ લેવા છતાં ફર્ક નથી મેળવી શકતા, વધતી ઉમરે લુઝ લચીલી સ્કીન તમારી સુંદરતાને ખરાબ કરી શકે છે. પરંતુ અહી વાત કરીએ છીએ એક એવા ઘરેલું ઉપાય ની જેના ઉપયોગથી તમે ઘરે બેઠા સુંદર ટાઈટ ત્વચા મેળવી શકો છો.

વધતી ઉમરની સાથે કે કમજોરીને લીધે સ્કીન લુઝ થઇ જાય છે અને ક્યારેક ઓછી ઉમરે છોકરીઓને ત્વચા ઢીલી પડી જવાને કરને અસલ ઉમર કરતા ઘરડી લાગવા લાગે છે. આ સ્મ્સ્યને૩ દુર કરવા ઘણી મોંઘી ટ્રીટમેન્ટ નો સહારો લે છે પણ અમે તમને એક ઘરગથ્થું નુસખો આપશું જેનાથી તમારી ત્વચા સુંદર થઇ જશે. 

ઘરમાં જ બનાવો આ ખાસ લોશન

એક ટેબલ ચમચી બટેટા નો રસ બનાવી લે, એમાં એક ટેબલ ચમચી ટમેટાં નો રસ ભેગો કરો. પછી એ બન્ને સરખા મિક્ષ કરો. આ લોશન ને વાપરતા પહેલા ચહેરા ને ગુલાબ જળ થી સરખી રીતે સાફ કરો. ગુલાબ જળ સ્કીન માટે બહુ ફાયદાકારક છે. આ લોશન થી ડાઘ ધબ્બા ઠીક થઈ જશે. બટેટા અને ટમેટા થી સ્કીન ની બધી કરચલીઓ ઠીક થઇ જાય છે. આ લોશન ને પાંચ મિનીટ સુધી ચહેરા પર રાખો પછી પાણી થી ધોય લો સરખું સુકાય જાય બાદ. આવું જો તમે અઠવાડિયામાં 3 વખત કરશો તો બધા ડાઘ ઠીક થઇ જશે અને તમારી સ્કીન ચમકવા લાગશે.


© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution