ધનતેરસ: આ સરળ ઉપાય કરવાથી પ્રસન્ન થશે માં લક્ષ્મી

ધનતેરસ પર જાે પૂજા સમયે કોઈ એવા સ્થાનની માટી જ્યા મોરલો નાચ્યો હોય લાવીને અને પૂજા કરો આ માટીને લાલ કપડામા બાધીને તિજાેરીમા રાખવાથી ઘરપર હમેશા લક્ષ્મીની કૃપા બની રહેશે.

ગાયનો ભોજન જરૂર કાઢો

ધનતેરસ અને દિવાળીના દીવસે રસોડામા જે કઈ રાધ્યો હોય ,સર્વપ્રથમ તેમાથી ગાય માટે થોડો ભાગ જુદો કાઢી દો. આવુ કરવાથી ઘરમા સ્થિર લક્ષ્મીનો નિવાસ હશે.

આવા ઝાડની ટહની રાખવુ છે શુભ

ધનતેરસના દિવસે કોઈ પણ શુભ સમયમા કોઈ એવા ઝાડની ટહની તોડી ,જેના પર ચમગાદડ રહે છે . એને પોતાના બેસવાના પાસે રાખો લાભ થશે .

મદિરમા લગાવો કેળાના છોડ

ધનતેરસના દિવસે કોઈ પણ મદિરમા કેળાના છોડ લગાવો.આ છોડની સમયે-સમયે પર દેખભાળ કરો એના પાસમા કોઈ સગધિત

ફૂળનો છોડ લગાવો કેળાના છોડ જેમ-જેમ વધશે તમારી આર્થિક લાભની રાહ સરળ થશે.

દક્ષિણાવર્થી શખમા લક્ષ્મીનો જાપ

ધનતેરસના દિવસે લક્ષ્મી પૂજન પછી દક્ષિણાવર્થી શખમા લક્ષ્મી મત્રનો જાપ કરતા કરતા ચોખાના દાણા અને લાલ ગુલાબની પાદડીઓ નાખો . અ અવુ કરવાથી સમૃદ્ધિનો યોગ બનશે.

મત્ર -શ્રીં

લક્ષ્મીને અર્પિત કરો લવિંગ - ધનતેરસના દિવસે લક્ષ્મી પૂજન પછી લક્ષ્મી કે કોઈ પણ દેવીને લવિંગ અર્પિત કરો. આ કામ દિવાળીના દિવસોમા રોજ કરો. આર્થિક લાભ રહેશે

સફેદ વસ્તુઓનો કરોદાન

ધનતેરસ પર સફેદ પદાર્થ જેમ કે ચોખા ,કાપડ ,લોટ વગેરેનો દાન કરવાથી આર્થિક લાભનો યોગ બને છે.

સૂર્યાસ્ત પછી ના કરવો ઝાડૂ-પોતા ઃ

દિવાળીના દિવસોમા અને હોઈ શકે તો દરરોજ સાજે સૂર્યાસ્ત પછી ઘરમા ઝાડૂ-પોતા ન કરો. આવુ કરવાથી ઘરમા અલક્ષ્મીનો વાસ હોય છે.

ગરીબની આર્થિક સહાયતા કરોઃ

ધનતેરસ પર કોઈ ગરીબ,દુખી,અસહાય દર્દીને આર્થિક સહાયતા આપો. આવુ કરવાથી તમારી ઉન્નતિ થશે.

કિન્નરને ધન દાન કરો

ધનતેરસના દિવસે કોઈ કિન્નરને ધન દાન કરો અને તેમાથી થોડા રૂપિયા પરત અનુરોધ કરીને લઈ લો. આ રૂપિયાને સફેદ કાપડમા બાધીને કેશ તિજાેરીમા રાખો . લાભ થશે.

લઘુ નારિયેળનો ઉપાય

ધનતેરસ પર પૂજાના સમયે ધન ,વૈભવ અને સમૃદ્ધિ મેળવા માટે ૫ લઘુ નારિયેળ પૂજાના સ્થાને રાખો. તેના પર કેસર તિળક કરી અને દરેક નાળિયેર પર તિળક કરતા સમયે ૨૭ વખત નીચે લખેલુ મત્રના મનમા જાપ કરો.


© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution