પ્રિયંકા ચોપરા જોનસે પ્રિ ગૅમી પાર્ટીનો લુકની તસ્વીર શેર કરી લોકોને ચોંકાવી દીધા છે. પ્રિયંકા આ તસ્વીરમાં શૈપેન સાઈટ બેકલેસ ગાઉનમાં નજરે આવી રહી છે. પ્રિયંકાન તેની ફેશન સ્ટાઈલે લોકોને ચોંકાવી દીધા છે. પ્રિયંકાએ આ તસ્વીર શેર કરતા લખ્યું હતું કે, પ્રિ-ગૅમીઝ.
થોડા દિવસ પહેલા પ્રિયંકા ચોપરા ભારતમાં ઉમંગ ઇવેન્ટ દરમિયાન પર્પલ રંગની સાડીમાં નજરે આવી હતી. ત્યારે ફરી એકવાર પ્રિયંકા ચોપરા તેની ફેશન સેન્સને લઈને ચર્ચામાં આવી છે. એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા જોનસ તેની પ્રિ-ગ્રેમી પાર્ટી લુકને કારણે ફરી એકવાર ચર્ચામાં આવી છે.
પ્રિયંકાનું બેઝ કલરનું સાઈડ સ્લિટ ગાઉન નિકોલસ જિબ્રાએ ડિઝાઇન કર્યું છે. આ ખુબસુરત ગાઉનને ચાર ચાંદ લગાડવા માટે કમર પાસે ફલાવરથી ડિઝાઇન પણ બનાવી હતી. પ્રિયંકાએ લુકની સાથે કોહલ આઈઝ મેચિંગ બ્રાઉન શેડ્સની લિપસ્ટિક ચાર ચાંદ લગાવતી હતી.પ્રિયંકા ચોપરા જોનસે પ્રિ ગૅમી પાર્ટીનો લુકની તસ્વીર શેર કરી લોકોને ચોંકાવી દીધા છે.
પ્રિયંકા આ તસ્વીરમાં શૈપેન સાઈટ બેકલેસ ગાઉનમાં નજરે આવી રહી છે. પ્રિયંકાન તેની ફેશન સ્ટાઈલે લોકોને ચોંકાવી દીધા છે. પ્રિયંકાએ આ તસ્વીર શેર કરતા લખ્યું હતું કે, પ્રિ-ગૅમીઝ.
પ્રિયંકાનું બેઝ કલરનું સાઈડ સ્લિટ ગાઉન નિકોલસ જિબ્રાએ ડિઝાઇન કર્યું છે. આ ખુબસુરત ગાઉનને ચાર ચાંદ લગાડવા માટે કમર પાસે ફલાવરથી ડિઝાઇન પણ બનાવી હતી. પ્રિયંકાએ લુકની સાથે કોહલ આઈઝ મેચિંગ બ્રાઉન શેડ્સની લિપસ્ટિક ચાર ચાંદ લગાવતી હતી.
બૉલીવુડની ડિવોઝ ફેશનના મામલે નંબર વન છે. પછી તે એરપોર્ટ લુકમાં હોય કે પછી રેડ કાર્પેટ પર માનુનીઓની સ્ટાઇલ સેન્સ લાજવાબ હોય છે. વાત જયારે પ્રિયંકા ચોપરાની હોય તો સ્ટાઇલ અને ફેશનમાં થોડો ઇન્ટરનેશનલ ટચમાં નજરે આવતી હોય છે. મૌકા પર પ્રિયંકા ચોપરા બધાનું ધ્યાન ખેંચવાની સાથે તારીફને કારણે પણ ચર્ચામાં રહે છે.