સહારા સમુહ દ્વારા રોકાણકારો સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાની અનેક રજૂઆતો સામે કોઈ કાર્યવાહી નહીં કરાતાં સહારાના ૩૦ થી ૪૦ જેટલા રોકાણકારોએ પ્લેકાર્ડ સાથે કલેકટર કચેરીના પરિસરમાં દેખાવો યોજી મતદાનનો બહિષ્કાર કર્યો હતો.
Loading ...