AAHL એરપોર્ટ પર નેક્સ્ટ જનરેશન એરપોર્ટ ઓપરેશન્સ કંટ્રોલ સેન્ટર (AOCC)નું પ્રદર્શન

વૈશ્વિકસ્તરે વૈવિધ્યસભર અદાણી ગ્રુપની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડની પેટાકંપની અદાણી એરપોર્ટ્સ હોલ્ડિંગ્સ લિમિટેડ (AAHL)એ અદાણી એરપોર્ટ્સ ઇનોવેટિવ ડિજિટલ પ્લેટફોર્મ સંચાલિતને નેક્સટ જનરેશન એરપોર્ટ ઓપરેશન્સ કંટ્રોલસેન્ટર (AOCC) ઓન-ધ-ગોના સફળ લોન્ચ કરી એરપોર્ટ કામગીરીના સ્માર્ટ ભવિષ્ય તરફ એક સાહસિક કદમ ઉઠાવ્યું છે. ભારત સરકારના નાગરિક ઉડ્ડયનમંત્રી કિંજરાપુરામમોહન નાયડુની હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો હતો. તેમણે સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ (SVPI) એરપોર્ટ અમદાવાદ ખાતે આ મહત્વપૂર્ણ કામગીરીરનું ઉદ્ઘાટન કર્યું હતું.

પરંપરાગત બ્રીક-એન્ડ-મોર્ટાર કંટ્રોલરૂમ સુધી મર્યાદિત AOCC હવે ડિજિટલી સક્ષમ મોબાઇલ-ફર્સ્ટ, ડેટા-સંચાલિત પ્લેટ ફોર્મમાં વિકસિત કરાયું છે. તે કોઈપણ સમયે ગમે ત્યાં વધુ સારું આયોજન, ઉપયોગ અને ઑપ્ટિમાઇઝેશન માટે વાસ્તવિક સમયની પરિસ્થિતિગત જાગૃતિ અને નિર્ણય લેવાની ક્ષમતાઓને સુનિશ્ચિત કરે છે.

અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડના ડિરેક્ટર જીત અદાણીએ જણાવ્યું હતું કે ‘Aviio સંચાલિતને નેક્સટ જનરેશન AOCC ઓન-ધ-ગોનું લોન્ચિંગ દેશભરના અદાણી એરપોર્ટ માટે ગેમ-ચેન્જર બનશે. તે માત્ર ભૌતિક જગ્યાઓ સુધી જ મર્યાદિત નથી. વળી તેનાથી ઓપરેશનલ નિયંત્રણ આંગળીના ટેરવે આવી ગયું છે. તમામ એરપોર્ટ કાર્યોમાં તેનાથી ઝડપી પ્રતિભાવો, સીમલેસ સંકલન અને કાર્યક્ષમતામાં

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution