દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયા અમદાવાદ પહોંચ્યા, ચૂંટણી પ્રચાર માટે રોડ શોનું આયોજન

અમદાવાદ-

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખી દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા મનિષ સિસોદિયા અમદાવાદ આવી પહોંચ્યા છે. તેઓ ચૂંટણીના જંગ માટે પ્રચાર કરશે. આમ આદમી પાર્ટી આ વખતે મહાનગરપાલિકાની ચૂંટણીના મેદાનમાં છે. ત્યારે ઉમેદવારોને જીતાડવા માટે પક્ષ દ્વારા પણ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં ઉતરી છે. આજે 2 રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે.


© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution