રાજ્યમાં કોરોનાના કેસો કૂદકે ને ભૂસકે વધી રહ્યા હોવાથી હવે અમદાવાદમાં આ રીતે જાહેર સ્થળે કોરોના રેપિડ ટેસ્ટ સેન્ટર ખોલી નાંખવામાં આવ્યા છે. થોડો સમયમાં તપાસ કરીને આવા સેન્ટરો પર કોરોના ટેસ્ટ કરી અપાતાં સમય પણ નથી બગડતો અને ટેસ્ટ પોઝિટિવ હોય તો તત્કાળ તે માટે દર્દીને સજાગ કરી શકાય છે.