વડોદરા-
વડોદરા જિલ્લાની સાવલી, ડભોઇ અને પાદરા નગરપાલિકા, જિલ્લા અને તાલુકાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારો માટે પ્રતિષ્ઠાના જંગ સમાન બની હતી. સાવલી નગરપાલિકામાં 3 બેઠક પર ભાજપ અને બે બેઠક પર કોંગ્રેસનો વિજચ થયો છે. વડોદરા તાલુકા પંચાયતની કોયલી 1 બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રસિંહ ચૌહાણની જીત થઈ છે. વડોદરા તાલુકા પંચાયતની કોયલી 2 બેઠક પર ભાજપ ઉમેદવાર બીરેન પટેલની જીત થઈ છે. પાદરા નગરપાલિકાની 4 બેઠક અને ડભોઇ નગરપાલિકાની 1 બેઠક પર ભાજપના ઉમેદવારોનો બિનહરીફ જાહેર થયા છે.
વડોદરા જિ.પંચાયત બેઠક ભાજપ કોંગ્રેસ અન્ય
આગળ- 34 1 0 0
કુલ ન.પાલિકા-03 આગળ ભાજપ:08 કોંગ્રેસ :02
નગરપાલિકા બેઠક ભાજપ કોંગ્રેસ અન્ય
ડભોઇ 36 1
પાદરા 28 4
સાવલી 24 03 02
કુલ તા. પંચાયતો-08 આગળ ભાજપ:01 કોંગ્રેસ :01
તાલુકા પંચાયત બેઠક ભાજપ કોંગ્રેસ અન્ય
પાદરા 26
વડોદરા 28 01 01
ડેસર 16
કરજણ 20
સિનોર 16
ડભોઇ 20
સાવલી 22 03 02
વાઘોડિયા 20