મ્જીદ્ગન્ તેના ગ્રાહકોને વધારે ખુશ રાખવા અને વધારે ગ્રાહકોને જાેડવા માટે વિવિધ ઓફરો લઈને આવતી હોય છે. ત્યારે હાલમાં મ્જીદ્ગન્ સિલેક્ટેડ સ્પેશિયલ ટેરિફ વાઉચર (જી્ફ) સાથે રૂપિયા ૧ લાખ સુધીનું ઇનામ આપી રહી છે. સરકારી ટેલિકોમ કંપની મ્જીદ્ગન્ તેના ગ્રાહકોને ખુશ કરવા અને તેમની સાથે જાેડી રાખવા માટે યુઝર્સને મોટી ભેટ સોગાદો આપી રહી છે. જેમા બીએસએનએલ સિલેક્ટેડ સ્પેશિયલ ટેરિફ વાઉચર (જી્ફ) ની સાથે ૧ લાખ રૂપિયાનું ઇનામ આપી રહી છે. મ્જીદ્ગન્ પ્રીપેડ મોબાઈલ ગ્રાહક આ માટે એસટીવીથી રિચાર્જ કરી શકે છે. મ્જીદ્ગન્ એ જણાવ્યુ હતુ કે તેઓ ગ્રાહકોને દરમહિને ૧ લાખ રૂપિયાનું ઇનામ આપશે. આ ઇનામ એ ગ્રાહકોને મળશે જે લોકો જિંગ એપનો ઉપયોગ કરી રહ્યા છે.મ્જીદ્ગન્ એસટીવી થી રીચાર્જ કરતાં ગ્રાહકોને ૧ લાખ રૂપિયાનું ઇનામ આપશે. આ એસટીવી ૧૧૮ રૂપિયા, ૧૫૩ રૂપિયા, ૧૯૯ રૂપિયા, ૩૪૭ રૂપિયા, ૫૯૯ રૂપિયા, ૯૯૭ રૂપિયા, ૧૯૯૯ રૂપિયા, અને ૨૩૯૯ રૂપિયા છે.આ પ્લાનથી રિચાર્જ કર્યા બાદ ગ્રાહકોએ તેમના મોબાઈલ પર જીંગ એપ ડાઉનલોડ કરવાની રહેશે. જે બાદ જાે તમારું નસીબ ચમક્યુ તો આ ઇનામ જીતી શકશો.
બીએસએનએલનો આ પ્લાન નવા ગ્રાહકો જાેડવા, જુના ગ્રાહકોને ફરી પાછા લાવવા અને જાેડાયેલ ગ્રાહકોને વધારે ફાયદા આપવા માટે આ પ્રકારની પ્રમોશનલ ઓફરો આપી રહી છે. જાે તમે મ્જીદ્ગન્ ના ગ્રાહક નથી તો ફ્રીમાં નવું સિમ કાર્ડ ખરીદી શકશો. ઉપરાંત કંપનીએ ફ્રીમાં ૪ કાર્ડ આપવાની જાહેરાત પણ કરી છે.મ્જીદ્ગન્ ના રિચાર્જ પ્લાનની કિંમત દેશના તમામ ટેલીકોમ ઓપરેટરોની તુલનાએ સૌથી ઓછા છે. જાેકે હાઇ સ્પીડ નેટવર્કની કમીના કારણે મ્જીદ્ગન્ પ્રાઇવેટ ટેલિકોમ કંપનીઓને ટક્કર નથી આપી શકતી.