મુંબઇ
ટીવી એક્ટ્રેસ અને બિગ બોસ 13 ફેઇમ રશ્મિ દેસાઇ આ દિવસોમાં તે ખુબ ચર્ચામાં છે. ટીવી શો ઉતરણની તપસ્યા એટલે રશ્મિ દેસાઇ લાઇમ લાઇટમાં કેવી રીતે રહેવું તે સારી રીતે જાણે છે. તેનાં ગ્લેમર્સ લૂકની તસવીરો હાલમાં ચ્રચામાં છે. આ નવાં ફોટોશૂટની તસવીરો વાયરલ થઇ રહી છે. સનફ્લાવર ડિઝાઇન વાળા ટોપમાં રશ્મિનું આ ફોટોશૂટ જામે છે.
રશ્મિએ તેનાં ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી છે. જેમાં રશ્મિ ખુબજ સુંદર લાગે છે. તેનાં ફેન્સ પણ રશ્મિની તસવીરો જોઇને તેનાં વખાણ કરી રહ્યાં છે. રશ્મિની તમામ તસવીરો પર ખુબ બધી લાઇક્સ અને કમેન્ટ્સ આવી રહી છે. રશ્મિએ થોડા સમય પહેલાં જ તેની ડ્રિમ કાર છોડાવી છે જે સમયે પણ રશ્મિ ચર્ચામાં હતી. જુઓ તમે પણ રશ્મિ દેસાઇની તસ્વીરો...