એનર્જી સેક્ટરના શેરોમાં મોટો ઘટાડો



કંપનીએ ૧૨ જુલાઈએ જૂન ત્રણ મહિનાના પરિણામ જાહેર કર્યા જેમાં જૂન ત્રણ મહિના દરમિયાન ઈરેડાનો નેટ પ્રોફિટ ૩૦ ટકાથી વધારે વધીને ૩૮૩.૬૯ કરોડ રૂપિયા થઈ ચુક્યો છે. પરંતુ એક બ્રોકરેજ ફર્મનું કહેવું છે કે ઈરડાના શેરોમાં મોટો ઘટાડો આવી શકે છે.

ઓછા સમયમાં મોટો નફો કરાવનાર કંપની ઈરડાના શેર આ દિવસોમાં ફોકસમાં છે. આ એનર્જી સેક્ટરના શેરોમાં મોટો ઘટાડો જાેવા મળી રહ્યો છે. કારણ કે બ્રોકરેજ ફર્મનો અનુમાન છે કે શેર લગભગ ૬૦ ટકા સુધી તૂટી શકે છે. જાે એવું થયું તો ઈન્ડિયન રીન્યૂએબલ એનર્જી ડેવલોપમેન્ટ એજન્સીના શેર ૧૩૦ રૂપિયા પ્રતિ શેરના નજીક જશે.

કંપનીએ ૧૨ જુલાઈએ જૂન ત્રણ મહિનાના પરિણામ જાહેર કર્યા. જેમાં જૂન ત્રણ મહિના વખતે ઈરડાનો નેટ પ્રોફિટ ૩૦ ટકાથી વધીને ૩૮૩.૬૯ કરોડ રૂપિયા થઈ ચુક્યો છે. પરંતુ બ્રોકરેજ ફર્મનું કહેવું છે કે ઈરડાના શેરમાં મોટો ઘટાડો આવી શકે છે. આ કારણે બ્રોકરેજ ફર્મે તેને વેચવાની સલાહ આપી છે.એક બ્રોકરેજ ફર્મે ૈંઇઈડ્ઢછ લિમિટેડને લઈને કહ્યું છે કે તે ૧૩૦ પ્રતિ શેરના ભાવ પર આવી શકે છે. પહેલાથી આ બ્રોકરેજ ફર્મે ૧૧૦નો ટાર્ગેટ પ્રાઈસ રાખ્યો હતો. પરંતુ હવે તેને થોડો વધારી દીધો છે. બ્રોકરેજ ફર્મે કહ્યું છે કે તે પોતાના હાઈ ૩૧૦ રૂપિયા પ્રતિ શેરના ભાવથી ૫૮ ટકા ઘટાડી શકે છે. બ્રોકરેજ ફર્મે કહ્યું કે ૈંઇઈડ્ઢછ સ્ટોકમાં મોમેન્ટમ રેલી રહી છે. તેની આરએસઆઈ ૮૩.૬ છે. ૭૦થી ઉપર આરએસઆઈનો મતલબ સ્ટોક ર્ંદૃીહ્વિર્ેખ્તરં છે.

૧૬ જુલાઈએ ઈરડાના શેર ઝડપથી ઘટી ગયા. કાલે આ શેરમાં ૬ ટકાનો વધારો ઘટાડો જાેવા મળ્યો. હાલ આ શેર ૨૭૨.૨૦ રૂપિયા પર છે. જાેકે છેલ્લા એક મહિનામાં આ શેરે ૫૩ ટકાનું રિટર્ન આપ્યું છે. જ્યારે ૬ મહિનામાં આ સ્ટોકમાં ૧૧૯ ટકાની તેજી આવી છે. જાન્યુઆરીથી લઈને અત્યાર સુધી શેર ૧૬૦.૧૧% ચઢી ચુક્યો છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution