ભાવનગર-
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓને લઇને ભાજપે આજે 6 મહાનગરપાલિકાના ઉમેદવારોના નામની જાહેરાત કરવાની શરૂઆત કરી છે.
આજે બપોરે પ્રથમ રાજકોટ અને જામનગર બાદ ભાજપે હવે ભાવનગર મહાનગરપાલિકાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ભાવનગર ના 13 વોર્ડના 52 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.