વેડિંગ ફંક્શન માં તમે યુનિક આઉટફીટસ દ્વારા બધાને અટ્રેકટીવ કરી શકો છો. પરી વેડિંગ ફંકશન માટે પણ તમે આ આઉટફીટસ યુઝ કરી શકો છો. આના સાથે જ યુનિક તેમજ ડાર્ક કલર તમને સ્ટનિંગ લુક આપશે.
લગ્નના દિવસે બધાની નજરો દુલ્હા દુલ્હનના આઉટફીટ પર ટકાયેલી હોય છે આના માટે તે આને ચૂઝ કરતા સમયે ઘણી વાતો ધ્યાનમાં રાખે છે. ત્યાજ ઘણા કપલ્સ તેમના લગ્નના ફંકશન પર કલર કોર્ડીનેટિંગ વેડિંગ આઉટ ફીટ પહેરવાનું પસંદ કરે છે જે આ સીઝનનું લેટેસ્ટ ટ્રેંડ પણ બન્યો છે. પણ હવે ખાલી કપલ્સમાં જ નહી પણ કિડ્સના સાથે પણ કોર્ડીનેટેડ વેડિંગ આઉટફીટ યુઝ કરી રહ્યા છે.
કિડ્સ કલર કોર્ડીનેટેડ વેડિંગ આઉટફીટ પહેરવાનો ટ્રેન્ડ ખુબ જ ચાલી રહ્યો છે. આ આઉટફીટ પહેરવામાં ખુબ જ અટ્રેકટીવ લાગે છે. ન તો ખાલી લગ્નના દિવસે અને પ્રી વેડિંગના ફંકશન પર પણ આ રીતની આઉટફીટસનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.
જો તમારા લગ્નમાં કંઇક યુનિક આઉટફીટસ સ્ટાઈલ કેરી કરવા માંગો છો તો આજે અમે તમને બ્રાઈડ ગ્રુમ માટે કંઇક અલગ કલર કોર્ડીનેટીડ વેડિંગ આઉટફીટ બતાવીશું જેનાથી આઈડિયા લઈને તમે ખુદના માટે બેસ્ટ વેડિંગ ડ્રેસ ચૂઝ કરી શકો છો.