ઓરસંગ નદી બે કાંઠે થતા બોડેલી તાલુકાના જાેજવા ગામે ઓરસંગ નદી પર આવેલ આડબંધ ઓવરફ્લો થતા ખેડૂતો ખુશી જાેવા મળ્યું હતું. ઉપરવાસમાં પણ સારો વરસાદ હોવાને કારણે ઓરસંગ નદી ઉપર બોડેલી પાસે નજીક પણ ઓરસંગ નદીમાં પાણીની આવક જાેવા મળી હતી.જાેજવા આડબંધ ઓવરફ્લો થતો જાેવા મળ્યો હતો.અને ઑરસંગ નદી માં રેતી ખનન ને લઈ નદી ઊંડી થતા નદી ની આજુબાજુ ના ગામો માં કુવા અને બોરવેલ માં પાણી સ્તર નીચે જતા ખેડૂતો ઉનાળાના અંતે પાણી સમસ્યા સર્જાય છે જ્યારે ઑરસંગ નદી બે કાંઠે થતા ખેડૂતો માં ખુશી જેવા મળી છે ઓરસંગ નદી બે કાંઠે થતા બોડેલી તાલુકાના જાેજવા ગામે ઓરસંગ નદી પર આવેલ આડબંધ ઓવરફ્લો થતા ખેડૂતો ખુશી જાેવા મળ્યું હતું.