વડાપ્રધાન મોદીને છ વર્ષ માટે ચૂંટણી લડતા રોકવા સુપ્રીમમાં અરજી

વડાપ્રધાન મોદીને છ વર્ષ માટે ચૂંટણી લડતા રોકવા સુપ્રીમમાં અરજી

નવીદિલ્હી

પીએમ નરેન્દ્ર મોદી પર ૬ વર્ષ સુધી ચૂંટણી લડવા પર પ્રતિબંધ મુકવો જાેઈએ. મંગળવારે સુપ્રીમ કોર્ટમાં આવી અરજી દાખલ કરવામાં આવી હતી, જેને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. ચૂંટણી પંચને પક્ષકાર બનાવીને ફાતિમાએ અરજી દાખલ કરી હતી, જેમાં પીએમ મોદી પર ભગવાન અને તેમના મંદિરના નામે વોટ માંગવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે પીએમ મોદી ભગવાન અને તેમના મંદિરના નામ પર સતત વોટ માંગી રહ્યા છે. આવું કરવું ખોટું છે અને તેમની સામે કાર્યવાહી થવી જાેઈએ. તેમના પર ૬ વર્ષ સુધી ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવો જાેઈએ.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution