આણંદ:  'અમુલ'નું પરીણામ કરાયું જાહેર, જાણો કોના શિરે તાજ

આણંદ-

અમુલ ડેરીની નિયામક મંડળની ચૂંટણી ૨૯ ઓગસ્ટના રોજ યોજવામાં આવી હતી.કુલ 6 હજાર કરોડનું વાર્ષિક ટર્ન ઓવર ધરાવતી ડેરીની ચૂંટણીમાં 12 બ્લોકથી 32 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી.જેમાં ઠાસરામાં એક જ ઉમેદવાર હોવાને કારણે તેઓ બિનહરીફ તરીકે જાહેર થયા હતા . તેથી 11 બ્લોકમાંથી 31 ઉમેદવારો આ ચૂંટણી લડવામાં આવી હતી .જેનું આજે તા.31 ઓગસ્ટ એટલે સોમવારના રોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાંથી ૭ ઉમેદવારો વિજેતા બન્યા છે.જેના તમામના નામ જાહેર કરાયા છે.


અમુલ ડેરીની નિયામક મંડળની ચૂંટણી પરિણામ પર એક નજર


ખંભાતથી સીતા પરમાર થયા વિજેતા

આણંદથી કાંતિ સોઢાપરમાર વિજેતા 

બોરસદથી રાજેન્દ્રસિંહ પરમાર વિજેતા 

પેટલાદથી વિપુલ પટેલ વિજેતા 

બાલાસિનોરથી રાજેશ પાઠક વિજેતા 

કઠલાલથી ઘેલા ઝાલા વિજેતા 

મહેમદાવાદથી જુવાનસિંહ ચૌહાણ વિજેતા


અમૂલ ડેરીના ઇલેક્શન નું રીઝલ્ટ

બ્લોક ૧- આણંદ કુલ મતદાર ૧૦૭   

ઉમેદવારને મળેલ મત 

(૧) કાંતીભાઇ મણીલાલ સોઢાપરમાર (આણંદ ધારાસભ્ય કોંગ્રેસ) - ૪૧ 

(૨) ગોવિંદભાઇ રઇજીભાઇ પરમાર - ૩૭ 

(૩) ભરતભાઇ ચંદુભાઇ સોલંકી - ૨૪ 

(૪) ચૌહાણ નટવરસિંહ ગણપતસિંહ - ૦૧ 

(૫) પરમાર શિવાભાઇ મહીજીભાઇ - ૦૧ 

બ્લોક ૨- ખંભાત કુલ મતદાર ૯૮  

ઉમેદવારને મળેલ મત 

(૧) સીતાબેન ચંદુભાઇ પરમાાર - ૭૩

(૨) દક્ષાબેન સુરેશભાઇ પટેલ - ૧૦ 

(૩) હીરણાક્ષીબેન પ્રમોદભાાઇ પટેલ - ૧૪ 

રદ થયેલ મત - ૧ 

બ્લોક ૩ - બોરસદ કુલ મતદાર ૯૪   

ઉમેદવારને મળેલ મત 

(૧) પરમાર રાજેન્દ્રસિંહ ધીરસિંહ - ૯૩ 

(૨) પટેલ જીતેન્દ્રકુમાર રમણભાઇ - ૦૦ 

૧ - મતદાન થયેલ નથી. 

બ્લોક ૪ - પેટલાદ કુલ મતદાર ૯૧   

ઉમેદવારને મળેલ મત 

(૧) પટેલ વિપુલભાઇ પુનમભાઇ - ૪૫ 

(૨) પટેલ તેજશકુમાર બીપીનભાઇ - ૪૩

અમાન્ય મત - ૩ 

બ્લોક ૬ - બાલાસિનોર કુલ મતદાર ૮૬   

ઉમેદવારને મળેલ મત 

(૧) પાઠક રાજેશભાઇ ગજાનંદભાઇ - ૬૨

(૨) ચૌહાણ ઉદેસિંહ રાયજીભાઇ - ૨૪ 

બ્લોક ૭ - કઠલાલ કુલ મતદાર ૯૮ થયેલ મતદાન - ૯૮

ઉમેદવારને મળેલ મત 

(૧) ઝાલા ઘેલાભાઇ માનસિંહ - ૪૮

(૨) ઝાલા રાજેશભાઇ મગનભાઇ - ૨૮

(૩) સોઢાપરમાર શનાભાઇ ગાંડાભાાઇ - ૧૯

(૪) પટેલ રાજેન્દ્રભાઇ જ્યંતીભાાઇ - ૦૩

બ્લોક ૮ - કપડવંજ કુલ મતદાર ૧૦૦ થયેલ મતદાન - ૧૦૦

ઉમેદવારને મળેલ મત 

(૧) પટેલ શારદાબેન હરીભાઇ - ૫૨

(૨) પટેલ વિણાબેન રાજેન્દ્રભાઇ - ૪૭

અમાન્ય - ૧ 

બ્લોક ૯ - મહેમદાવાદ કુલ મતદાર ૯૮ થયેલ મતદાન - ૯૭   

ઉમેદવારને મળેલ મત 

(૧) ચૌહાણ જુવાનસિંહ હાથીસિંહ - ૫૦

(૨) ચૌહાણ ભગવાનસિંહ અંદરસિંહ - ૨૬

(૩) ઝાલા રામસિંહ સબુરભાઇ - ૨૧

 બ્લોક ૧૦ - માતર કુલ મતદાર ૮૮ થયેલ મતદાન - ૮૮   

ઉમેદવારને મળેલ મત 

(૧) ચાવડા ધીરૂભાઇ અમરસિંહ - ૧૪

(૨) પટેલ સંજયભાઇ હરિભાઇ - ૪૭

(૩) સોલંકી કેસરીસિંહ જેસંગભાઇ - ૨૬ 

અમાન્ય - ૧  

બ્લોક ૧૧ - નડીયાદ કુલ મતદાર ૧૦૧ થયેલ મતદાન - ૧૦૦   

ઉમેદવારને મળેલ મત 

(૧) પટેલ વિપુલભાઇ કાંતીભાઇ - ૫૮

(૨) પરમાર મધુબેન ધર્મસિંહ - ૪૧ 

રદ થયેલ મત - ૧ 

બ્લોક ૧૨ - વિરપુર કુલ મતદાર ૮૮ થયેલ મતદાન - ૮૮   

ઉમેદવારને મળેલ મત 

(૧) પરમાર શાભેસિંહ માંગાભાઇ - ૪૧

(૨) પરમાર રાધુસિંહ મસુરસિંહ - ૩૩ 

(૩) પટેલ જશુભાઇ શંકરભાઇ - ૧૪

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution