મ્યુચ્યુઅલ ફંડ sipમાં એન્યુઅલ સ્ટેપ અપ કરવાનો પણ વિકલ્પ


દેશમાં આ સમયે મ્યુચ્યુઅલ ફંડ ખૂબ જ પોપ્યુલર રોકાણ વિકલ્પ છે. ૈંર્ઁં દ્વારા તેમાં રોકાણકરવું ખૂબ જ સરળ થઈ જાય છે. ૈંર્ઁંમાં દર મહિને એક નિશ્ચિક રકમ મ્યુચ્યુઅલ ફંડમાં નાખવાની હોય છે. તેનાથી રોકાણકાર પર મોટો બોજ નથી પડતો.મ્યુચ્યુઅલ ફંડ જીૈંઁમાં એન્યુઅલ સ્ટેપ અપ કરવાનો પણ વિકલ્પ આપવામાં આવે છે. તેમાં રોકાણકાર દર વર્ષે પોતાની જીૈંઁની રકમમાં નક્કી ટકાનો વધારો કરી શકે છે. આજે અમે તમને એવી અમુક ટિપ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેનાથી તમે મ્યુચ્યુઅલ ફંડમાં સારી રિટર્ન કમાઈ શકો છો.કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડમાં જીૈર્ંં કર્યા પહેલા ફંડના ઐતિહાસિક પ્રદર્શનનું મૂલ્યાંકન કરો. લાંબા સમય સુધી સતત સારૂ પ્રદર્શન કરનાર ફંડમાં જ રોકાણ કરો.ઓછા એક્સપેંસ રેશિયો વાળા ફંડનું જ સિલેક્શન કરો.ફંડ મેનેજરનો અનુભવ અને વિશેષજ્ઞતા ફંડના પ્રદર્શનને મહત્વપૂર્ણ રીતે પ્રભાવિક કરે છે. માટે ફંડ મેનેજરનો ટ્રેક રેકોર્ડ જરૂર ચેક કરો.સુનિશ્ચિત કરો કે ફંડ જાેખમોને ઓછું કરવા માટે યોગ્ય રીતે તેનું ડાયવર્સિફિકેશનન કરવામાં આવ્યું હોય.અનુશાસિત રીતે રોકાણ કરવાની આદત પાડો. લાંબા સમયમાં નાણાકીય લક્ષોને પ્રાપ્ત કરવા માટે આ જરૂરી છે.જીૈંઁ શરૂ કરતા પહેલા ફાઈનાન્શિયલ ગોલ ફિક્સ કરો.જાેખમ અને નાણાકીય લક્ષોમાં ફિટ બેસનાર યોગ્ય મ્યુચ્યુઅલ ફંડ સિલેક્ટ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. અલગ અલગ ફંડોમાં જાેખમના અલગ અલગ સ્તર હોય છે. માટે યોગ્ય ફંડનું સિલેક્શન કરો.અનુશાસિત રોકાણકાર માટે ઓટો-ડેબિટ મોડનો ઉપયોગ કરો જેમાં નિર્ધારિત તારીખ પર જીૈર્ંં રકમ બેંક ખાતાથી કાપી લેવામાં આવે છે.જીૈંઁ શરૂ કર્યા બાદ પણ વચ્ચે વચ્ચે પોતાના પોર્ટફોલિયોને રિમેનેજ કરો. વધારે રિટર્ન માટે તેમાંથી મદદ મળશે.બજારની અસ્થિરતા અને ઉતાર-ચડાવમાં રોકાણકાર ભાવનામાં વહીને ર્નિણય લે છે. માટે ભાવનાત્મક રોકાણથી બચો. બજારની સ્થિતિ જાણ્યા બાદ રોકાણ કરવું ફાયદાકારક છે.આવક વધવાની સાથે જીૈંઁની રકમને વધારો. આ વધારે ફંડ બનાવવામાં મદદ કરે છે

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution