અમદાવાદ: BJP દ્વારા 48 વોર્ડ માટે 192 ઉમેદવારોની યાદી જાહેર, જાણો વધુ

અમદાવાદ-

રાજકોટ, જામનગર, ભાવનગર અને વડોદરા, સુરત બાદ ભાજપ દ્વારા અમદાવાદના ઉમેદવારોની યાદીની જાહેરાત કરવામાં આવી છે.


અમદાવાદમાં પણ ભાજપે પોતાનાં ટ્રેન્ડ અનુસાર અનેક નવા ચહેરાઓને તક આપી હતી. આ ઉપરાંત મહિલાઓને પણ તક આપવામાં આવી છે. સુરતમાં તમામ 48 વોર્ડના 192 ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ છે. ભાજપે તમામ વોર્ડના ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution