અમદાવાદ: પહેલાં મતદાન પછી લગ્ન વરરાજા સહિત 50 લોકોએ મતદાન કર્યું

અમદાવાદ-

જિલ્લાના થલતેજ વૉર્ડમાં વરરાજા સહિત 50 લોકોએ મતદાન કર્યું છે. પહેલા મતદાન પછી જ જશે જાન મત અધિકારનો ઉપયોગ કરતા થલતેજ વિસ્તારના ધનરાજ બારોટ કે, જેમણે પોતાના લગ્ન માટે જાન કાઢતા પહેલાં જ મતદાન કુટીરમાં જઈને પોતાનો મત અધિકારનો ઉપયોગ કર્યો છે. તો બીજી તરફ હિંમતનગર જાન રવાના થાય તે પહેલાં જ વરરાજા સાથે 50 જાનૈયાઓએ મતદાન કર્યું હતું.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution