After a long wait, heavy rains in 118 talukas, find out where and how much rain fell
લાંબી રાહ જોવડાવ્યા બાદ 118 તાલુકામાં મેઘરાજા ખૂબ વરસ્યા, જાણો ક્યાં કેટલો ખાબક્યો વરસાદ
રાજ્યમાં ચોમાસાની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તેનો અંત આવ્યો છે રાજ્યના અનેક જિલ્લાઓ અને તાલુકામાં મહુલો મહેરબાન થતા અનેક વિસ્તારોમાં પાણી પાણી થઈ થયા હતા જ્યારે ગઈ કાલે અમદાવાદ શહેરમાં પડેલા ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાતા તંત્રના દાવાઓ પોકળ સાબિત થયા છે.