મુંબઇ
બોલિવૂડ એક્ટર કિયારા અડવાણી હાલમાં બે કારણે ટ્વિટર પર ટોપ ટ્રેન્ડમાં છે. પહેલાં તો રવિવારે રિલીઝ થયેલી તેની ફિ્લમ લક્ષ્મી બોમ્બનું સોન્ગ બુર્ઝ ખલીફા સોશિય મીડિયા પર વાયરલ થઇ રહ્યું છે. અંને બીજી તરફ તેમની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી છે. બીજુ કારણ છે તેને શેર કરેલી તસવીરો
કિયારા સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર ઘણી જ એક્ટિવ છે. અવાર નવાર તે નવી પોસ્ટ શેર થતાની સાથે જ વાયરલ થવા લાગી છે. પોતાની લેટેસ્ટ તસવીરો શર કરી છે. આ ક્રમમાં કિયારાએ તેનાં ઇન્સ્ટાગ્રામ પર ઘણી એ તસવીરો શેર કરી છે.
બીજી તરફ કિયારાની ફિલ્મ 'લક્ષ્મી બોમ્બ'નું પહેલું સોન્ગ બુર્ઝ ખલીફા રિલીઝ થયુ છે. યુ ટ્યુબ પર આ સોન્ગને છેલ્લા 24 કલાકમાં બે કરોડથી વધુ લોકો જોઇ ચુક્યા છે.આપને જણાવી દઇએ કે, લક્ષ્મી બોમ્બ ફિલ્મમાં કિાયરા અડવાણી અને અક્ષય કુમાર સ્ટાર ફિલ્મ 9 નવેમ્બરનાં આ ફિલ્મ ઓટીટી પ્લેટફર્મ પર રિલીઝ થવાની
છે.