હૈદરાબાદ લોકસભા બેઠક ભાજપના ઉમેદવાર માધવી લતા ઉપર પોલીસ ફરિયાદ નોંધાઈ

 હૈદરાબાદ લોકસભા બેઠક ભાજપના ઉમેદવાર માધવી લતા ઉપર પોલીસ ફરિયાદ નોંધાઈ

હૈદરાબાદ

હૈદરાબાદ લોકસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર માધવી લતાએ મતદાન કેન્દ્ર પર મુસ્લિમ મહિલાઓના બુરખા ઉઠાવીને ચેક કરતા વિવાદ થયો છે. આ કેસમાં તેમની સામે માલકપેટ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. લતાની સામે આઈપીસીની કલમ ૧૭૧સી, ૧૮૬, ૫૦૫(૧)(સી) અને લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ ૧૩૨ હેઠળ કેસ નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે માધવી લતાનો સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તેઓ મતદાન કેન્દ્ર પર મુસ્લિમ મહિલાઓની તપાસ કરતા દેખાઈ રહ્યાં છે.વીડિયોમાં જાેવા મળી રહ્યું છે. માધવી લતા મતદાન કેન્દ્રની અંદર મુસ્લિમ મહિલાઓને બુરખો હટાવવા માટે કહી રહી છે અને તેમની ઓળખ પત્રની તપાસ કરતા જાેવા મળી રહી છે. એટલું જ નહીં તેઓ મહિલાઓને પોતાની ઓળખ બતાવવા પણ કહી રહ્યા છે. આ મામલે માધવી લતાએ કહ્યું કે મેં મુસ્લિમ મહિલાઓને પોતાની ઓળખ વેરિફાય કરવા માટે વિનંતી કરી હતી અને આવું કરવું કોઈ ખોટું કામ નથી. હું ચૂંટણીમાં ઉમેદવાર છું અને કાયદાકીય રીતે ફેસમાસ્ક પહેરેલા મતદારોના ઓળખ પત્રની તપાસ કરવાનો એક ઉમેદવારને પુરો અધિકાર છે. હું કોઈ પુરુષ નથી, હું એક મહિલા છું. મેં તે મહિલાઓને ઓળખ બતાવવા માટે સંપૂર્ણ વિનમ્રતા સાથે વિનંતી કરી હતી. {ŒËk™ fuLÿ Ãkh {wÂM÷{ {rn÷kyku™k ƒwh¾k WXkðe™u [uf fhŒk rððkË ÚkÞku Au. yk fu‚{kt Œu{™e ‚k{u {k÷fÃkux Ãkku÷e‚ Mxuþ™{kt Ãkku÷e‚ VrhÞkË ™kutÄkE Au. ÷Œk™e ‚k{u ykEÃke‚e™e f÷{ 171‚e, 186, 505(1)(‚e) y™u ÷kuf «rŒr™rÄíð yrÄr™Þ{™e f÷{ 132 nuX¤ fu‚ ™kutÄkÞku Au. WÕ÷u¾™eÞ Au fu {kÄðe ÷Œk™ku ‚kurþÞ÷ {erzÞk Ãkh yuf ðerzÞku ðkÞh÷ ÚkÞku Au, su{kt Œuyku {ŒËk™ fuLÿ Ãkh {wÂM÷{ {rn÷kyku™e ŒÃkk‚ fhŒk Ëu¾kE hÌkkt Au.ðerzÞku{kt òuðk {¤e hÌkwt Au. {kÄðe ÷Œk {ŒËk™ fuLÿ™e ytËh {wÂM÷{ {rn÷kyku™u ƒwh¾ku nxkððk {kxu fne hne Au y™u Œu{™e yku¤¾ Ãkºk™e ŒÃkk‚ fhŒk òuðk {¤e hne Au. yux÷wt s ™nª Œuyku {rn÷kyku™u ÃkkuŒk™e yku¤¾ ƒŒkððk Ãký fne hÌkk Au. yk {k{÷u {kÄðe ÷Œkyu fÌkwt fu {U {wÂM÷{ {rn÷kyku™u ÃkkuŒk™e yku¤¾ ðurhVkÞ fhðk {kxu rð™tŒe fhe nŒe y™u ykðwt fhðwt fkuE ¾kuxwt fk{ ™Úke. nwt [qtxýe{kt W{uËðkh Awt y™u fkÞËkfeÞ heŒu Vu‚{kMf Ãknuhu÷k {ŒËkhku™k yku¤¾ Ãkºk™e ŒÃkk‚ fhðk™ku yuf W{uËðkh™u Ãkwhku yrÄfkh Au. nwt fkuE ÃkwÁ»k ™Úke, nwt yuf {rn÷k Awt. {U Œu {rn÷kyku™u yku¤¾ ƒŒkððk {kxu ‚tÃkqýo rð™{úŒk ‚kÚku rð™tŒe fhe nŒe. 

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution