આણંદમાં ભાજપના નેતાએ મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો બાદ વોટ્‌સએપ પર શેર કરેલી એક તસવીર

મહાનગરપાલિકાઓની ચૂંટણીના પરિણામો પછી આણંદ ભાજપના એક અગ્રણી નેતાએ આ તસવીર શેર કરી હતી. જાેકે, પછી તો આ તસવીર આખા જિલ્લામાં વાયરલ થઈ હતી. આ નેતાએ તસવીર સાથે જે કેપ્શન લખી હતી, તેનો ઉલ્લેખ અમે અહીં નથી કરતાં, પણ તસવીર જાેઈને વાચકો સમજી જશે જ!

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution