શહેરમાં આજે સવારે ધુમ્મસ સાથે ઠંડીનો ચમકારો અનુભાવાયો હતો. ઠંડા પવન તેમજ લઘુતમ તાપમાનમાં ઘટાડો થતાં વાદળછાયા વાતાવરણ વચ્ચે શહેર જાણે હિલસ્ટેશનમાં ફેરવાયું હોય તેવો અહેસાસ નગરજનોએ માણ્યો હતો.
Loading ...