અત્યાર સુધીમાં ૨૧ મેડલ જીત્યા: ૩ ગોલ્ડ, ૮ સિલ્વર અને ૧૦ બ્રોન્ઝ મેડલ સામેલ


નવી દિલ્હી: પેરિસ પેરાલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન ચાલુ રાખ્યું છે. મંગળવારે ભારતીય પેરા-એથ્લેટ્‌સે ૫ મેડલ જીત્યા હતા. એક જ દિવસમાં આ શાનદાર પ્રદર્શન બાદ ભારતે પેરાલિમ્પિકમાં ટોક્યોના પ્રદર્શનને પાછળ છોડી દીધું છે. ભારતે અત્યાર સુધીમાં ૨૧ મેડલ જીત્યા છે. આ સિવાય દીપ્તિ જીવનજીએ મહિલાઓની ૪૦૦ મીટર ટી-૨૦ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભારતે પેરાલિમ્પિક્સ ૨૦૨૪માં અત્યાર સુધીમાં ૨૦ મેડલ જીત્યા છે, જેમાં ૩ ગોલ્ડ, ૭ સિલ્વર અને ૧૦ બ્રોન્ઝ મેડલ સામેલ છે. . આ સાથે જ પેરિસ ઓલિમ્પિકમાં ભારતનું પ્રદર્શન ટોક્યો ઓલિમ્પિક કરતાં પણ વધુ નિરાશાજનક રહ્યું હતું.

પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતીય બ્રોન્ઝ મેડલ વિજેતા.

૧. મોના અગ્રવાલ - મહિલા ૧૦ મીટર એર રાઈફલ સ્ટેન્ડિંગ જીૐ૧ (શૂટિંગ) - બ્રોન્ઝ

૨. પ્રીતિ પાલ – મહિલાઓની ૧૦૦ મીટર ્‌૩૫ (એથ્લેટિક્સ) – બ્રોન્ઝ

૩. પ્રીતિ પાલ – મહિલાઓની ૨૦૦ મીટર ્‌૩૫ (એથ્લેટિક્સ) – બ્રોન્ઝ

૪. રૂબિના ફ્રાન્સિસ – મહિલાઓની ૧૦ મીટર એર પિસ્તોલ જીૐ૧ (શૂટિંગ) – બ્રોન્ઝ

૫. મનીષા રામદાસ - મહિલા સિંગલ્સ એસયુએસ (બેડમિન્ટન) - બ્રોન્ઝ

૬. રાકેશ કુમાર / શીતલ દેવી - મિશ્ર ટીમ કમ્પાઉન્ડ ઓપન (એથ્લેટિક્સ) - બ્રોન્ઝ

૭. નિત્યા શ્રી સિવાન - મહિલા સિંગલ્સ જીૐ૬ (બેડમિન્ટન) - બ્રોન્ઝ

૮. મરિયપ્પન થાંગાવેલુ – પુરુષોની હાઈ જમ્પ ્‌૬ ફાઈનલ – બ્રોન્ઝ

૯. દીપ્તિ જીવનજી - મહિલાઓની ૪૦૦ મીટર ્‌૨૦ ફાઇનલ - બ્રોન્ઝ

૧૦. સુંદર સિંહ ગુર્જર - પુરુષોની જેવલિન થ્રો હ્લ૪૬ ઇવેન્ટ - બ્રોન્ઝ

પેરિસ પેરાલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતનાર ખેલાડીઓ

૧. અવની લેખા - મહિલા ૧૦ મીટર એર રાઈફલ સ્ટેન્ડિંગ જીૐ૧ - ગોલ્ડ

૨. નીતીશ કુમાર - મેન્સ સિંગલ્સ જીન્૩ (બેડમિન્ટન) - ગોલ્ડ

૩. સુમિત એન્ટિલ - જેવલિન થ્રો હ્લ૬૪ (એથ્લેટિક્સ) - ગોલ્ડ

પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતીય સિલ્વર મેડલ વિજેતા

૧. મનીષ નરવાલ - પુરુષોની ૧૦ મીટર એર પિસ્તોલ જીૐ૧ (શૂટિંગ) - સિલ્વર

૨. નિષાદ કુમાર – મેન્સ હાઈ જમ્પ ્‌૪૭ (એથ્લેટિક્સ) – સિલ્વર

૩. યોગેશ કથુનિયા – મેન્સ ડિસ્કસ થ્રો હ્લ૫૬ (એથ્લેટિક્સ) – સિલ્વર

૪. તુલસીમાથી મુરુગેસન – મહિલા સિંગલ્સ જીેં૫ (બેડમિન્ટન) – સિલ્વર

૫. સુહાસ યથિરાજ - મેન્સ સિંગલ્સ જીન્૪ (બેડમિન્ટન) - સિલ્વર

૬. શરદ કુમાર - મેન્સ હાઈ જમ્પ ્‌૬ ફાઈનલ - સિલ્વર

૭. અજીત સિંહ - મેન્સ જેવલિન થ્રો હ્લ૪૬ ઇવેન્ટ - સિલ્વર

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution