૧૬ મહિલાએ ડ્રેસ કોડ સાથે મતાધિકારનો પ્રસંગ ઉજવ્યો

વડોદરાના સ્વરાંજલિ જૂથ દ્વારા મતાધિકારનો ઉપયોગ ઉત્સાહથી કરે છે. ડ્રેસ કોડ સાથે ગૌરવથી મતદાન કરી ૫૦થી વધુ ઉમરની ૧૬ મહિલાઓએ પોતાનો મત આપ્યો હતો. ડ્રેસ કોડ સાથે તેઓ મતદાન કર્યા બાદ ઉજવણી કરવા એક સ્થળે ભેગા થયા હતા.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution